________________
. કહેવત સંગ્રહ
૧૧૫
વિવાહનાં ગીત વિવાહમાં ગવાય. વખતનાં ગીત વખતે ગવાય. મરણમાં રાજીઆ, ને વિવાહમાં ધૂળ. દેહરા–સભા સેહંતુ બેલીએ, જેમ રીઝતો રાય;
વાનર કેરાં પીસણું, શિલા તણુણી જાય. ૧૧૩ ફીકસે નીકી લગે, કહીએ સમય બિચાર; સબકે મન હર્ષિત કરે, જર્યું વિવાહકી ગાર.' ૧૧૪ નીકી સે ફીકી લગે, બિન અવસરકી બાત;
જયસે બનત યુદ્ધમ, રસ શૃંગાર સુહાત. જોડકણું–વિવાહમાં રાગરંગ, મૈયતમાં રાણું;
સભામાં ગુપચુપ, તમાશામાં જોણું. Everything is good in its season. ૬૨. બેસીએ જોઈ તે ઉઠાડે નહીં કે ઈ. ૨ બેસીએ જોઈ તે ઉઠાડે નહીં કોઈ ઐસા કહો કે કેાઈન કહે જુઠ, ઐસી જગાપર બેઠકે કેઈ ન કહે ઊઠ. Sit in your right place, none will make you rise. ૬૩. છેકે જાર બાજરી. ૧૭
(મારથી સીધી વાત થાય છે તે વિષે) કે જાર બાજરી, જોકે નાર પાધરી; જોકે ડોળું દેહાવા દે, જોકે કરૂં છાનું રહે. સેટી વાગે ચમચમ, વિદ્યા આવે રમઝમ. માર ચૌદમું રત્ન છે. લાકડી આગળ બકરી નાચે. માર સાર ને જીવે દાતાર. મારે બુધું ને કર સુધું. ટીપ્યા વગર પાંસરું થાય નહી. કાપ્યા વગર કેળ પણ ફળે નહીં. (Rટીઆ) ત્રાકને પણ ઠરડ કહાડ્યા વગર સારું કંતાય નહીં. સો પટાઈત ને એક લડાઈત. ભય વગર પ્રીત નહીં.
જ્યાં ગાળ ને લાત ત્યાં સીધી વાત. મારથી ભૂત પણ નાસે, ઝાંઝવું ઝટ મળે. માંકડુ મદારી આગળ પાંસરું, દેહરા-તુલસી પારસકે લીયે, કંચન ભાઈ તલવાર;
તીન અવગુન ના ગમે, માર, ધાર, આકાર, ૧ ગાર-ફટાણું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com