________________
કહેવતસંગ્રહ
હાથ હથેાડી લે કર, સદ્ગુરૂ મીલે સુનાર; તીન અવશુન મીટ ગયે, માર, ધાર, આકાર.
૪૭
૧૧૭
Spare the rod and spoil the child, Lay on a rod and you will bring on a good scholar. A whip for a fool and a rod for a school is always good in season. Foolish pity spoils the city. ૬૪. પાણી વલાવે માંખણુ ન નીકળે. ૧૮ હાથ ચાટવાથી ભૂખ ન લાગે. પાણી વલેાવે માંખણ ન નીકળે. ગધેડાના લીંડાના પાપડ ન થાય. દાતણ વેચે દાળદર ન જાય.
માંસ ચુંટવાથી પૈસા મળે નહીં.
પાડા કાંઈ પારસાર ન વાળે કે દૂધ દેખીએ. પત્થરમાંથી લેાહી ન નીકળે. કચુકા પીલે તેલ ન નીકળે. થુંકે સાંધા ન થાય. ફુંકે વડાં ન થાય. ખાવા આવે બળદ ન દો થાથાં ફૂટે કાંઈ વળે નહી. કુસકા ખાંડે ચાખા ન મળે. ધુમાડાના બાચકા ભરવાથી હાથમાં કાંઇ આવે નહીં. ગધેડાંને લીંડે લાપસી ગળી ન થાય. હાથ મૂકીને કાણી કયાં ચાટવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
વેળુ પીલે તેલ ન નીકળે. ફુંકે પડા ન વળાય.
You cannot gather figs from thistles. He ploughs in the air.
You cannot have blood out of stones.
૬૫. કુંણું ઝાડ જેમ વાળીએ તેમ વળે. હુ
કુંણું ઝાડ જેમ વાળીએ તેમ વળે. લીલી ડાળ જેમ વાળીએ તેમ વળે.૪ ખાળપણમાં જે ટેવ ટાળવી હાય તે ટળે ને પાડવી હાય તે પડે. ઢાળા ઢળ્યા તે ઢળ્યા પછી ક્રૂરે નહીં. નાનપણમાં ઢાળા ઢળ્યા તે ઢળ્યા. પાર્ક વડે કાના ન ચડે. મારે યુદ્ધ, સાળે સાન, નહીં તેા પત્થર પહાણુ, લીલા ઘડા ટપલાં ખમે, સુઢ્ઢા ના ખમે.
૧ તમાકુંના પડા. ૨ પારસા=દોહવા સારૂ જાનવરને થતી હાજત ૩ આંબલીઆ. ૪ કુણું ઝાડ, લીલી ડાળ, નાનું બાળ જેમ વાળીએ તેમ વળે
www.umaragyanbhandar.com