________________
કહેવતસંગ્રહ
૫
ચેરની નજર બચકે, ને ભીખારીની નજર લચકે. જોગીને વહાલાં તુંબડાં, ને ભેગીને વહાલા ભેગ.
The cat dreams of mice. ૬૦ ગજા પ્રમાણે ગાતર કરવી. ૧૪
(ગજું વિચારી કામ કરવા વિષે.) ગજા પ્રમાણે ગાતર કરવી. ગજું વિચારી કામ કરે. સેડ પ્રમાણે સાથ કરે. ઘર પ્રમાણે બારસાખ. હંગણી વગર રેચ લેવો, ને ગજા ઉપરાંત ચાલવું તે બરાબર, ધિંટી પ્રમાણે ઓરણું, ને ચુલા પ્રમાણે પ્રેરણું - કીડીની ગાં-માં કેશને ડામ. ઘર પ્રમાણે મોભ. લાંબાની સાથે ટુંકે જાય, મરે નહિ તે માંદો થાય. ડગલાં ભરીએ જેઠ, તો રાવું પડે ને કઈ પાથરણું જોઈ પગ તાણે. ગજ પ્રમાણે ખરચ કરે. જોઈત રાખો વરે તેને ન ખુટે ધરે.' દેહ–અપની પહોચ બિચારકે, કર્તવ્ય કીજે દેડ;
ઈતા પાઉં પસારીએ, છત્તી લંબી સોડ. ૧૧૨ We must live within our means. Cut your coat according to your cloth. Stretch your legs according to your coverlet. Little ships should keep the shore,
Larger ships may venture more. ૨૧. સમય વિના શેભે નહી પરમેશ્વરનું નામ. ૧૨
(સમયને અનુકૂળ બોલવા વિષે) સમય વિના શોભે નહી પરમેશ્વરનું નામ; ચેહે સળગાવતાં ગણેશ પરમેશ્વર, હથેવાળે ભાઈ રામ. વિવાહમાં ધોળ, ને કંસારમાં ગેળ. ઊલળે ગાડે શા ગણેશ.
મરણમાં તે રાજીઆ શોભે. બેલિવું તે સભા સેહતુ. ૧ ધરે=ભરી રાખેલું.
૨ ગાડું જોડતી વખત ગાડીવાન “ગણેશ પરમેશ્વર” બેલે છે, પણ ગાડું ઊલળે ત્યારે તે શબ્દ નહીં બોલતાં, “રામ” બેલે છેમાટે ઊલળે ગાડે “ગણેશ” બલાય નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com