________________
કહેવત સંગ્રહ
જળ પ્રમાણે પિયણું, કર્મ પ્રમાણે મત્ત; જે જેવા નર સેવીએ, તે તેવી ફળપત. કરત કુસંગ ચાહત કુશળ,એહી બડા અફસેસ; મહિમા ઘટયો સમુદ્રકે, રાવને બો પડોસ. ૬૭ બળદને ગુણ તો ગયો, કે જેડ કજોડાં જાતે;
મરદને ગુણ ગયે, કે સેડ કડાં સુતો. ૬૮. A man is known by the company he keeps. One is known by his companions. ૩૬. માઠા ખબર વિજળી વેગે જાય. ૪
માઠા ખબર વીજળી વેગે જાય. વા વાત લઈ જાય. પલક એકમાં પહોંચી જાય, ખબર નરસા હાય. ભોંયરામાં નાગી નાચી, તે મહેતાજીએ જાણ્યું.
Ill news travel apace.
Scandal has wings. ૩૭. નબળે સબળાને ગુણ કરે તે આટલુણમાં જાય. ૭ સમુદ્ર આગળ લુણની ભેટ (તે શી ગણતીમાં)? જબરે નબળાને ખાય (ને ખુશી થાય).
વચન આપે તે બતાવું.” હાથીએ તે પ્રમાણે વચન આપ્યું ત્યારે બકરીએ કહ્યું કે, નદી ઊતરી સામે કાંઠે આપણે બને જઈએ તે ઊગારે થાય. હાથીએ કહ્યું, “તું મારા મસ્તક ઉપર બેસ. હું ને તું બને નદી ઉતરી જઈએ.” ત્યારે બકરી કહે કે, “સામે કાંઠે ઊતરીને તું તો મને ફેંકી દે તે મને શું લાભ? પછી હાથીએ વચન આપ્યું કે, હું જીવું ત્યાં સુધી મારા માથા ઉપર રાખું.” પછી બકરીને હાથીએ સુંઢવતી લઈ માથે બેસાડી સામે કાંઠે ગયાં ને હાથી ચરવા જાય ત્યારે બકરીને માથે બેસાડે જેથી સારાં સારાં ઝાડનાં ફળ, કુંપળે બકરી ખાધા કરે.
વાધ જેવા વનના રાજાના પગલાંને આશ્રય લીધે ને હાથી જે સજજન બકરીને મળ્યો તેથી “અજયા કુંજર શિરપર, મન માને ફલ ખાય.”
૧ એક છોકરા ઉપર મહેતાજી ગુસ્સે થયા ને કહ્યું કે, “એસ રાંડ નાચણનાતે ઉપરથી છોકરાએ ઘેર જઈ તેની માને પૂછયું કે, “મહેતાજીએ મને રાંડ નાચણને કહો તેનું કારણ શું? તેથી તેની માએ નર્યું કે, “ નાગ્યાની વાત” મેહેતાજીએ જાણું હશે" ત્યારે તેની માએ છોકરાને વાત કરી કે, “હું ભોંયરામાં એક વાર નાગી નાચી હતી.” એટલે ભયરામાં નાચ્યાની વાત જાહેર થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com