________________
કહેવતસંગ્રહ
મેટા મચ્છ નાના માછલાંને ગળી જાય. તાલેવંતના તેજમાં ગરીબ તણાઈ જાય. સેનાના ચુડાવાળી દાતણવાળીને ધેસવે. મેાટાની ગાંમાં પેસીએ તે ચગદાઈ મરીએ.૧ ઢાહેરા—રાગ વિના રાગાડે, નિર્ધની
કુટાય;
નખળેા સબળાને ગુણ કરે, તે આટાલુણમાં જાય. સાખી—આણંદ કહે પરમાનંદા, મેટામાં જાવું ઘેાડું; કામ કરાવે કુસ કાઢે, કાંતા કેહેશે આડું. The rich eat up the labour of the poor. ૩૮. કદિ ખતા ન ખાય વિચારી વાણી ઉચરે ૯ (વિચાર પુરા કરીને ખેલવા વિષે.)
કદી ખતા ન ખાય, વિચારી વાણી ઊચરે. વિચારીને વાણી વદે, કદી ન વણુસે કામ.
૯
७०
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૯
મેલ્યું બહાર પડે તે રાંધ્યું વરે. શુંક્યું પાછું ગળાય નહીં. મેાલ મેાલ્યા તે પાછા મ્હોંમાં પેસે નહીં. સેા ગળણે ગાળી વાત કરીએ. સાત ગણે ગાળીને પાણી પીવું. ખેલ્યા તે અમેાણ્યા થાય નહીં.
૧ મેાટાની ગાં’માં પેસવું નહીં તેની વાત છે. એક તળાવમાં હાથી ગયા, પણ તળાવના ઉંડા ભાગમાં જતાં મરી ગયા અને તેનું શમ તે તળાવમાં જ રહ્યું. એક શીઆળે જોયું કે હાથીનું માંસ ધણા દહાડા ચાલશે માટે હાથીના પેટમાં પેસી માંસ ખાવાનું મળશે ને તળાવમાં પીવાનું પાણી પણ મળશે. હાથીનું મ્હોં તે મરી ગયેલા તેથી અંધ થયું હતું, પણ પુંઠ પાણીમાં પલળવાથી ચામડું નરમ થયું હતું એટલે તેમાંથી હાથીના પેટમાં શીઆળ પેઠું. માંસ ખાય ને પુંઠ દ્વારા ડોકીયું કાહાડી પાણી પીએ. તેમ કરતાં ઊનાળા આવ્યા, તળાવ સુકાયું ને પાણી હેઠું ગયું તેથી પુંઠનું ચામડું સુકાયું ને કઠણ થયું. શીઆળથી બહાર નીકળી પાણી પીવાય નહીં તેટલામાં ચકલાંનું ટોળું આવ્યું તે શીઆળે અવાજ ઉપરથી જાણ્યું.
ચકલાંને કહ્યું કે, તમે બધાં ભેગાં થઈ હાથીની પુંઠ ઉપર પાણી સીંચેા એટલે હું તમને એક અગત્યની વાત કરૂં.
ચક્લાં હમેશાં પાણી પીવા આવે ને ચાંચેથી પાણી સીંચે. ઘણી વારે ચામડું પલળ્યું, ત્યારે શીઆળે માંહેથી માથું મારી જોર કર્યું અને શીઆળ બહાર નીકળી નાકું. ત્યારે ચકલાંએ કહ્યું, વાત તેા કર, ત્યારે શીઆળે નાસતાં નાસતાં કહ્યું કે, “મેાટાની ગાં–માં પૈસીએ તેા ચગદાઈ મરીએ.”
www.umaragyanbhandar.com