________________
કહેવત સંગ્રહ
લાડબાઈ લુહારડી, કાખમાં ખુવારડી. પાસે ન મળે કડી ને ઉભી બજાર દેવી.' પેટમાં પુમડું પાણી નહીં, ને નામ મારું દરિયાવનાં. ઘરમાં હાંલ્લાં કુસ્તી કરે, ને બહાર લાલજી મણીઆર. . બહાર બાપ ચાળીશ લાખના, ને દીકરે વ્યાજમાં ડુ. બાઈડીને બલૈયું નહીં ને પબે ઘડાનાં સાટાં કરે. ભાઈની બગલે દેખાય, વહુને ચંગા સાડી જોઈએ. અધૂરો ઘડો છલકાય. પેટને પૂરું મળે નહીં ને ટીંગને વડાં. કરવી ગુલામી ને મીજાજ અમીરનો. ચોપાઈ-હીરે, મોતી, ઝવેરદાસ, દામ મળે નહીં ખોટો પાસ;
નામ ધરાવે છે રણછોડ, ભરે વ્યાજ મટી એ ખેડ. A great cry a little wool. A large building a low foundation. Great show, empty pocket. Great boast, little roast. He robs his belly to provide for his beach. Empty vessels make mostsound. Large trees give more shade than fruit.
Clean clothes and empty pocket. ૩૪. ખપ તેની છત નહી. ૮
ખપ તેની છત નહીં. આરત તેની આભડછેટ નહીં. માથે ઓઢી ચાદર એટલે જ્યાં બેઠા ત્યાં પાદર. હાજતમાં હજજત નહીં. હાજત વખત પાયખાનું ગંધાતું નથી, વહાલામાં વટાળ નહીં. કામી બાર ગાઊ ઊજડ દેખે. હેર કેહેડને દોષ નહીં.
૧ બુવારડી સાવરણું. ૨ બલયું ચુડી. ૩ હેડ લાકડાના મોટા પાટડાને વેહેરીને બે સરખા ભાગ કરી, અને કડકામાં અર્ધ ગોળ ફાંકાં કે ગાળા કરવામાં આવે છે. તે લાકડાના ઉપરના ભાગને ઊંચે કરીને માંહે ગેળા ગાળામાં કેદીને એક પગ ખોસીને પાટડાના બે કડકા ઉપરાઉપર મૂકી છેડે તાળું મારે ને કેદી જુદી જુદી જાતના હોય પણ હેડમાં બધાના પગ ખેસેલા છતાં વર્ણવર્ણને દેષ નહીં ગણતાં, એક હેડમાં પગ રાખીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com