________________
કહેવતસંગ્રહ
સતિયા સત છેડે નહીં, રાજ, પ્રાણ, ઘર જાય; હરિશ્ચન્દ્રનું જીવન એ, સતિયાનો યશ ગાય. ૬૦ હરિ ભજવો હકક બોલવો, દેનું બાત અવલ;
તુલસી તાકે ન ઉતરે, આઠે પહોર અમલ.૧ ૬૧ Virtue is always victorious. Honesty is the best policy. Truth seeks no corners. Truth is God's daughter.
A elear conscience can bear any trouble. ૩૩. ભરમ ભારી ને ખીસા ખાલી. ૩૫
(વગર પૈસે ડોળ કરે તે વિષે.) ભરમ ભારી ને ખીસા ખાલી. ઠાલે ચા ને વાગે ઘણો. મુછે ચેપડવા તેલ નહીં ને ડહેલીએ દીવા કરો નામ રાખ્યું ધનાશા ને ઘરમાં હાંલ્લાં કુસ્તી કરે. કુલ ફટાકીયા ને ફાંટમાં છાણાં, ઘેર આવે ત્યાં કલેડાં કાણું. ઠાલી ઠકરાઈ ને ફાંટમાં છાણું, સુવે ત્યારે ભેઠ બીછાનાં. ફુલી બાઈની ફુલ, ને ઘરમાં ન મળે ધૂળ. ઢમઢોલ ને માંહે પિલ. નામ મોટાં ને દર્શન ખોટાં. શેખાઈ શાહજાદાની, ને કસબ ભાડભુંજાને. બાઈ બોખારૂ ને વહુને ઘરચોળું જોઈએ,
ક્યા કરે નર કકડા, કે થેલીકા મહે સાંકડા. ઘરમાં આડી શેરીની ડે, ને બહાર મુછ મરડે. ઉપરથી ફૂલ ને ઘરમાં ધૂળ. કારા વાના કકડે ઘણું. દળનારીના દીકરા ને નામ પાડયું ગુલાબખાં. મીયાં કેડીઓ ચાટે ને બીબીને ફુલેલ જોઈએ. ઊંચી દુકાન ને ફીકા પકવાન. કારા વાધા કડકડે, ને ઘરની રાંડ ફડફડે. ઉપર વાગા ને માંહે નાગા. તમારો મારી હે લાલ રાખવું. ખાલી વાસણ ખડખડે ઘણું. અઠક પારેખની ને જાત હજામની. ઘરમાં ચોવીશ હાથને વાંસ ફરે ને બહાર બાપ ચાળીસ લાખના.
૧ અમલ કેફ
૨ ઠાલાં ખડખડે.
૩ આડી શેરીની ધૂળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com