________________
કહેવતસંગ્રહ
ગયું ધન તે સાંપડે, ગયાં વળે છે વહાણ; ગયો અવસર આવે નહીં, ને ગયા ન આવે પ્રાણ. ૩૫ ઉજડ ખેડા ફરી વસે, નિર્ધની આ ધન હોય; ગયું ન જોબન સાંપડે, મુવા ન જીવે કાય. ૩૬ અગલે દિન પીછે ગયે, હરર્સે કયા ન હેત;
અબ પીછતાકે ક્યા કરે, જબ ચીરીઓ ચુગ ગઈ ખેત. ૩૭ Better one word in time than more afterwards. Past time is irrevocable.
Make hay while the sun shines. ૧૭. કાળી ચૌદશ ને આદિતવાર ફરીફરીને નહીં આવે.
અવસરે નહી ભૂલતાં (અવસર સાચવી લેવા વિષે.) ૧૬ કાળી ચૌદશ ને આદિતવાર ફરીફરીને નહીં આવે. સાતમ ને સોમવારે વારે વારે આવે નહીં. હાથ આવેલી તક છેવી નહીં. કરવું હોય તે કરી લે, નીકર વહાણું વાઈ જશે. ટાણે થાય તે નાણે ન થાય. અવસરે ચેત્યા ભલા. દાવ આબે સંગઠી મારવી. લાગે લાકડું લાગે. વખત જોઈ વાત કરવી. વા જોઈ વહાણ હંકારવું. પવન જોઈ પીઠ દેવી. વળ જઈને ટાંકણું મારવું. દેહરા–જબ તુમ આ જગતમેં, જગ હસે તુમ રાય;
અબ કરની એસી કરે, પીછે હસે ન કાય. બેસી દહીએ બાકરી, ઉભાં દેહીએ ઊટ; જેસા વા વાયરા, તેસી દઈએ પં. ટાણે ભૂલે ટેવણી, વિત્યે વાળે હાથ;
અમલ વેળા આળસુ, એ રડખરીને સાથ. સેરઠેન્નર તે ચતુર સુજાણ, સર અવસર ચૂકે નહીં
અવસરનાં એંધાણ, રહે ઘણું દિ રાજીઆ. Strike the iron while it is hot. Hoist your sail when the wind is fair.
Every thing has its time and that time must be watched.
૧ છાતી ફરે. ૨ રંડખરી નપુંસક ૩ નિશાની,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com