________________
કહેવતસંગ્રહ
મેલ્યાથી ભરમ જાય. મેલતા પેાપટ પાંજરે પડે. મુંગીમંતર સાડાસતર. દાહરા—નહીં શિંગ નહીં પૂંછડું, નહીં કરવ# નિશાન; વચનથી વરતાય છે, અકુલિન કે કુળવાન. માલીકા ભલા ખરસના, પૈાખીકી ભલી પ; માગણુકા ભલા ખેાલને, ચતુરકી ભલી ચુપ. સારડા—કહીર ન માને કાંઈ, જુગતી અણુભ્રુગતી જહાં; શાણાને સુખદાઈ, ચુપ રહેવું રાજી.
મેટલ ઉપરથી તાલ બંધાય. ખેલ્યા ઉપરથી મનુષ્ય પરીક્ષા. વાણી ઉપરથી પ્રાણી પરખાય.
૩.
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૩
કર
Speech is the picture of the mind.
A bird is known by its note, and a man by his talk. Silence is the best virtue
૧૬. અવસર ગયે મુધ ક્યા કરની ? કાર્તિક મહિને કણબી ડાહ્યો. ૧૬ અવસર ગયે મુધ ક્યા કરની કાર્તિક મહિને કણબી ડાહ્યો. રાંક્યા પછી ડહાપણુ, તે ગરથ ગયા પછી જ્ઞાન. ધા ભુલ્યેા તે ભવ ભુલ્યેા. ગઈ પળ પાછી. ન આવે.
સદા દ્વાર દ્વારા દીખાતા નહીં, ગયા વક્ત ફીર હાથ આતા નહીં. લક્ષ્મી ચાંલ્લા કરવા આવે ત્યારે મ્હાં ધાવા જવું. સસલા શિકારે આવ્યે ત્યારે કુતરા મુતરાણા થયા.
નાણું મળે પણ ટાણું ન મળે. પીલુ ટાંણે ચાંચ પાકી. મરવા ટાણે પશ્ચાત્તાપ તે પૂર્વજન્મનાં પાપ. ટાહરા—ખડ ખુટવાં ધણ વસુકીયાં, વહાલા ગયા વિદેશ; અવસર ચુક્યા મેહુલા, વરસી કાંઉં કરશ. જો મતિ પીછે ઉપજે, સા મતિ આગે હેાય; કામ ન ખણુસે આપા, દુરિજન હસે ન ક્રાય.
૩૩
૩૪
૧ જ્યારે કાઈ માણસ વાત કરે છે તે વજનદાર અને ચાપડાની માફક બંધબેસતી હાય ત્યારે તે વાત વિષે કહેવાય છે કે, “સાળ વાલ ને એક રતી”ની, સત્તર આનાની વાત' છે. તેમ “મુંગીમંતર ” એટલે ગુપ્ત વાત મંત્રની પેઠે છાની રાખવા મુંગા રહીએ તે તેથી પણ વધારે એટલે સાડાસતર આનાની વાત છે, એ ભાવાર્થ કહેવતના છે.
2
૨ છું મનાય નહીં, ત્યાં ચુપ રહેવું તે શાણા પુરૂષને સુખદાઇ છે.
www.umaragyanbhandar.com