________________
૪૬૨
કહેવતસંગ્રહ
(৬৩
(૭૮
૮૭૮
૮૮૧
તુલસી રઘુબીર અંક બિન, સાધન તે સબ અન્ય; શૂન્ય આગે જો એક ધરે, તે એક એક દસ ગૂન. મુકું પ્રભુ દેત હય, લકડી કપડા આગ; જીવત ચિંતા જે કરે, વાકે બડે અભાગ. સાહેબકે દરબારમેં, કમી કછુકી નાંહી; બંદા મોજ ન પાવહી, ચુત ચાકરી માંહી. એક ઘડી આધી ઘડી, આધીમે બી આધ; સંગત કરીએ સંતકી, કટે કટ અપરાધ. ગુરૂ ધાબી, શિષ્ય વસ્ત્ર હય, સાબુ સરજનહાર; સુરત શિલાપર ધોઈએ, નિકસે જ્યોત અપાર. ૮૮૦ ચુન લે ચિત્તકી ચાકરી, ખાને કયા રે; દિલ–મંદિરમેં પયઠ કર, તાન પીછોડી સેય. સુખર્મ ન ધરો હર્ષ અતિ, દુઃખમે નહીં દિલગીર; સુખદુઃખ સબહી જૂઠ હય, જ્યે મૃગજલકે નીર
૮૮૨ સબ અપને પ્રારબ્ધ સમ, સુખ દુઃખ લેત સદાય; કાઊ પ્રકારે કાકે, સુખદુઃખ લીઓ ન જાય. ૯૮૩ માત તાત અરૂ મિત્ર જન, કરી હય કહા સહાય; દુઃખસુખ દેવાધીન હય, સે કહા કહે બતાય.
સર એકલું છેદુજે; ભજે, રસનાહી કટ વોહી લમ્બાકી, કલિકે ગુનિ દુનિયાંકું ભજે, શિર બાંધત પિોટ અટખરકી; એક શ્રીપતિ ગોવિંદ રહે, નહીં માનત શંકકુ જમ્મરકી,
જીનકું હરિકી પ્રતીત નહીં, સો આશ કરો મિલ અકબરકી. ૧ સુરત ધ્યાન. ૨ શાહનશાહ જલાલુદિન અલ્બરના દરબારમાં કવિઓની સભા થઈ ત્યારે શાહે કહ્યું કે, “સવૈયા એવા કરે કે છેલ્લી કડીના ઉત્તર ભાગમાં આશ કર મિલ અકબરકી” (બધા મળી અકબરની આશા કરે) એવું પદ આવે” બધા કવિઓએ પિતાની તમામ શક્તિનો ઉપયોગ કરી શાહનશાહનાં ગૌરવ, મહિમા ગુણગાન દર્શાવી કવિત બેલ્યા, તેમાં એક કવિ આ એક તરફ બેઠો હતો તેણે કાંઈ કાવ્ય કરી સંભળાવ્યું નહીં ને બેલ્યો પણ નહીં. બાદશાહની નજર તેના સામી હતી તેથી બધા કવિતા બોલી રહ્યા પછી શાહનશાહે પેલા કવિની તરફ નજર કરી પાસે બેલાવીને કહ્યું કે “કવિરાજ તમે કેમ કાંઈ બોલતા નથી ?'ત્યારે કવિ કહેજે, “મોટા મોટા વિદ્વાન, વ્યાકરણ, પગલ, રસ, અલંકારના ભણેલા કવિ પાસે હું શી ગણતીમાં છું?” તેપણ બાદશાહે કહ્યું ભારે તમારી વાણી સાંભળવી છે.” આગ્રહ કર્યો એટલે કવિ નીચેના સવૈયો બોલ્યા.
८८४
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com