________________
કહેવતસંગ્રહ
૮૬૨
૮૬૩
૮૬૪
૮૬૫
૮૬૭.
પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખવા વિષે ચિંતા ન કર નચિંત રહે, પુરનવાર સમર્થ; જલમેં બસે માંછલી, તાકી ગાંઠ ન ગર્થ. ભોજન છાજનકી નહીં, સોચ કરે હરિદાસ; - વિશ્વભરમાં પ્રભુ કરત હય, સે કયું રખે નિરાશ.
તું દરિયા હમ ચીરી, ચાંચ ભર જે પીવે; તુજમ્ રતી ના ઘટે, ઔર હમ ગરીબ છે. તુલસી રેખા કરમકી, મેટ ન સકે રામ; મિટાવે તે બીલમ નહીં, સમજ કી હય કામ. સાંઈ મેરા બાનીઆ, બનજે કરે બેપાર; બીન દાંડી બિન ત્રાજવે, સબ તેલે સંસારદોડે કેસ હજાર લગ, ઔર બસે લક્ષ્મી પાસ; બિન દીને કિર્તારકે, મીલે ન તુલસીદાસ તુલસી ધીરજ જે ધરે, કુંજર મણભર ખાય; ટૂંક ટૂકે કારણે, શ્વાન ઘરોઘર જાય. સબકા રાજક સાંઈઆ, જાને અજાનકી જાન; સાહેબ તે મહેરબાન છે, બાકી સબ મિજબાન. આશા તો એક રામકી, દુજી આશ નિરાશ; નદી કિનારે ઘર કરે, કદી ન મારે પ્યાસ. મનકે હારે હાર હય, મનકે જીતે જીત; પરિબ્રહાકું પામીએ, જે મનમેં પ્રતીત. એક ભરોસે એક બલ, એક આશ વિશ્વાસ; સ્વાતિ બુંદ રઘુનાથ હય, ચાતક તુલસીદાસ. તુલસી હરિ દરબારમેં, કમી વસ્તુ કછુ નાંહી; કર્મહીન કલ્પત હીરે, ચુક ચાકરી માંહી. જાત નહીં જગદીશકું, તે હરિજનકું કયા હોય; જાત ભાત કુલ કીચ, ડુબ મરે મત કેય. જાત હમારી આત્મા, પરમેશ્વર પરિવાર; સગાં હમારા સંત હય, શિર પર સરજનહાર. તુલસી તલપત કાયકુ, રજક મેત સબ સાથ; કયા જગતકે રૂસણો, કલમ ધણકે હાથ.
૮૬૮
૮૭e
૮૭૧
૮૭૨
૮૭૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com