________________
કહેવતસંગ્રહ
૮૪૫
૮૪૭
(૪૮
૮૫૦
લાગી લાગી કયા કરે, લાગી નાહીં એક; લાગી સોઈ જાનીએ, જે કરે કલેજે છેક
જોગી જંગમ સેવડા, સંન્યાસી દરવેશ; બિના પ્રેમ પહોચે નહી, દુર્લભ સત ગુરૂ દેશ. એ ગતિ હય અટપટી, ઝટપટ લખે ન કાય; જે મનકી ખટપટ મીટે, તે ચટપટ દરશન હેય, હરિ ભજવે હક બાલ, દેનું બાત અવલ; તુલસી વાક રહત હય, આઠે પહેાર અમલ. તુલસી વિલંબ ન કીજીએ, સબસે મલીએ ધાય; કે જાણે કે બેસમે, નારાયન મીલ જાય. મુક્ત મનુષ્ય તનું પાયકે, કરત ન હરિ હેત; પાપ ભાર શિરપર ભરે, જીવત જેસે પ્રેત. પહચાના તબ ાનીએ, હરિસ લાગે મન; રાત દિવસ ના વિસરે, ક્યું કરપી કે ધન. જે પ્રભુ ભવજલ તરન, દી મનુષ્ય તન નાવ; મુક્ત કહે ભજ તાહીકું, મત ચુકે અબ દાવ. મનકે હારે હાર હય, મનકે જીતે જીત; મન મીલાવે રામકું, મનહી કરે ફજીત, મનકા ફેરત જન્મ ગ, ગયે ન મનકે ફેર; કરકા મનકા છોડ કર, મનકા મનકા ફેરમાલા તે કરમેં પીરે, જીભ ફરિત મુખમાંહી; મનવા તે દશ દિશ ફી, એતો સુમરન નાંહી. સુમરનકી સુદ્ધિ યું કરો, ક્યું ગાગર પનીહાર; હાલે ચાલે સુરતમેં, કહે કબીર બિચાર.
ક્યાં કાશી કહાં કાશ્મીર, કહાં ખુરાસાન ગુજરાત; તુલસી એ સબ પુરૂષકે, પ્રારબ્ધ લે જાત. ભાગહીનકું ને મીલે, બડી બહુકે ભોગ; દ્રાક્ષ પાકકે સમય, હેત કાગ મુખ રોગ. પરનિંદા પરનારી ઔર, પરદ્રવ્ય નહીં આશ; છેડી તીનું બાતમું, ભજે એક અવિનાશ. કાષ્ટ કાટ માલા કીની, માંહે પરાયા સુત;
માલા બીચારી ક્યા કરે, ફેરનહાર કપુત. ( ૧ કે કોઈ
૮૫૩
/પY
૫૫
૮૫૬
૮૫૭
૮૫૮
૮૫૯
૮૬૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com