________________
કહેવતસંગ્રહ
૮૦૦
૮૦૨
૮૩
૮૦૪
૮૦૫
પરમેશ્વરનું સ્મરણ ભજન તથા ચિંતવન રામ કહ્યો તીન સબ લહ્યો, સકલ શાસ્ત્રકે ભેદ, અર્ધ નામ ગુણિકા તરી, કહાં પઢીથી બેદ? પ્રભુતાકુ સબ કેાઈ ચહે, પ્રભુકું ચહે ન કેય; જે તુલસી પ્રભુકું ચહે, આપ હી પ્રભુતા હેય. ૮૦૧ જયસી નીત હરામ પર, લયસી હર પર હાય; સાહેબકે દરબારમ, પેલા ન પકડે કોય. જયસી નીત હરામ પર, તયસી હર પર હોય; ચલા જાય વઈકુંઠમ, પલા ન પકડે કાય. પરદારા નિજ માત સમ, પરધન પથર સમાન; ઈત કિયે હર ના મીલે, તો તુલસીદાસ જમાનબિતત સે ચિતવત નહીં, આગે ન કરે આશ; આઈ સો શિર ધરી, વહી હરિકા દાસ. અજગર કરે ન ચાકરી, પંછી કરે ને કામ; દાસ મલુકા યું કહે, સબકે દાતા રામ. તુલસી જાકે મુખમેં, ભલે નીકસે રામ; વાકે પાંઊંકી પેહેનીઆ, મરે તનકે ચામ, ૮૦૭ સુખકે ઉપર શિલ પડે, હરિ હૃદયસે જાય; બલિહારી છે દુઃખકી, પલપલ નામ જપાય.? વિપત ભલી હરિ નામ લેત, કાયા કસોટી દુઃખ; રામ વિના કીસ કામકી, માયા, સંપત્ત, સુખ. તનકી જાણે મનકી જાણે, જાણે ચીતકી ચોરી; ઉસકે આગે કહાં જાના, જીસકે હાથમેં દેરી. ૮૧૦ જેણે પ્રાણીને જન્મતાં, પહેલું પ્રગટયું દૂધ; તે પ્રભુને નહી ઓળખે, તેથી કાણુ અબુદ્ધ, ૮૧૧ સુખમે ભજે ન રામકું, દુઃખમે ભજે સબ કાય;
જે સુખમેં ભજે રામકું, દુઃખ કાયદું હોય ? ૮૧૨ ૧ જે સુખદુઃખ વીતી ગયાં તેનું ચિંતવન કરે નહીં ને આગળ શું થશે તેની ફીકર કરે નહીં, અને જે માથે આવી પડી તે ઊઠાવી લીધી તેને આનંદ કે કલેશ નહીં, તેજ હરિને ખરે દાસ જાણવો. ૨ એ સુખ ઉપર પથરા પડે (નાશ પામે) કે જે સુખથી હરિ હૃદયમાંથી ભૂલી જવાય; માટે જે દુઃખથી પરમેશ્વરનું નામ પલપલ જપાય તેવાં દુઃખ પર હું બલિહારી-આકીન છું એ ભાવાર્થ.
૫૮ •
S
૮૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com