________________
૧૮
કહેવત સંગ્રહ
૮૧૩
૮૧૪
૮૧૫
૮૧૬
૮૧૭ |
૮૧૮
૮ર૦
સુખમેં ભજે ન રામકું, દુઃખમ ભજે સબ કાય; અપને હાથ જે દીયા એર, ધર્મ સંગાથી હોય. તુલસી વિલંબ ન કીજીએ, તે તું હરિકા નામ; મનખ મજુરી દેત હય, કયું રખેગે રામ. તું જાણે હર દૂર હય, પણ હર હાય હીરદામાંહી; ભીતર તાટી કપટકી, તાતે સુજત નાહી. વાણી તે પાણી ભરે, ચારે વેદ મજુર; કહેણી તો કાદવ કરે, સાહેબકા ઘર દૂરસંતનકે મન ભય રહે, ભય ધર કરે બિચાર; નિશદિન નામ જપવો કરે, બીસરે નહીં લગાર. તુલસી જગમેં આય કે, કર લીજે દો કામ; દેને ટુકડા ભલા, લેકું હર નામ. કબિરા કહે કમાલકુ, દે બાતાં લીખ લે; કર સાહેબકી બંદગી, ભુખેફ કુછ દે. સાંઈ આગે સાચ હય, સાંઈ સાચ સુહાય; ભાવે લેબે કેશ કર, ભાવે મુંડ મુંડાય. નહીં વિદ્યા નહીં બાહુબલ, નહીં ખરચનકું દામ; તુલસી મે સમ પતિતકી, તુમ પત રાખે રામ. તુલસી સોહી ચતુરતા, રામ ચરણ લે લીન; પરધન પરમન હરનકું, વેશ્યા બડી પ્રવીન. કાટિ વિધ્ય દુઃખ સજન, તજે ન તરીકે નામ; જયસે સતી હુતાશકે, માનત અપને ધામ. કઠિન ભક્તિ ભગવાનકી, યે ખાંડેકી ધાર; ડગમગ કરે સે ગીર પડે, ટકે સો ઉતરે પાર. હરિ કરૂણું બીન જગમ, પુરી પડે ન આશ; મૃગ સરિતા પય પાન કરી, ગઈ કાનકી પ્યાસ. જ૫ તપ તીરથ જાતરા, જોગ યજ્ઞ વ્રત ધ્યાન; મુક્ત તેહી હોવત સદા, જેહી ઊર ભગવાન. ભક્તિ બીજ પલટે નહીં, જે જુગ જાય અનંત; ઊંચ નીચ ઘર અવતરે, હું સંતકે સંત. ખાવંદ મેરે તુમ હો, તુમલગ મેરી દેડ; જયસા કછવા જહાજકા, એક ન સુજે ઠોર.
૮૨૩
૮૨૪
૮૨૫
૮૨૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com