________________
૪૫૬
કહેવતસંગ્રહ
કવિ પ્રખ્યાત થઈ ગયા તે વિષે ચંદ્ર છંદ પદ્મ સુરકે, દુહા બિહારીદાસ; ચેાપાઇ તુલસીદાસકી, કેશવ કવિત વિલાસ, બિહારીકા દાઢા, ન્યું ન્યાવા તીર; દેખનમેં ાટા લગે, ગુનર્સે બડા ગંભીર. સૂર સુર તુલસી શિ, ઊડગન કેશવદાસ; અવર કવિ ખત્તોત જ્યું, ચલકત કરત પ્રકાશ. સુખ મનાઇ કહે ખરેશ, વિદ્યા પડેશું રાય; સભા સેહંત ખાલે જસુ, સા પુરા કવિરાય.
રાગ રાગે સુરનર માહીયા, રાગે પશુ રીઝંત; જો રાગે રીઝયા નહીં, સા ગર્ભે કર્યું ન ગળત. બિષના ઐહી બિધ જાનકે, શેષ નદીને કાન; (નહીતે) મેરૂ સહિત મહિ ડેાલતી, તાનસેનકે તાન. ઈશ્વર મહિમા
સખ ધરતી કાગજ કરૂં, કલમ કરૂં અન રાય; સાત સમુદ્રકી શાહી કરૂં, હરિ ગુણુ લીખ્યા ન જાય. સાહેબ તેરી સાહેબી, સબ ઘટ રહી સમાય; જ્યું મદી પામ, લાલી લખી ન જાય. ખાલેક ખીન ખાલી નહીં, સુઇ ધરના ઠાર; આગે પીછે રામ હય, રામ બીના નહીં આર. એક પર્જન્યની સકળ માયા, અઢાર ભારવનરાય; તેમાં સ્વાદ સર્વના ન્યારા, એ રામ તણા મહીમાય. એક શુક્રની અંદથી પ્રગટયાં, પશુપક્ષી નરનાર; અંગ અંગના રંગ જુજવા, શ્રીવર સરજનહાર. જીણુ રાખ્યા ગર્ભવાસમેં, દે દે અમૃત આહાર; સંત કહે તાલુ ભજો, કરૂણાનિધિ કીરતાર. પવન પાણી સસ્તાં કીયા, સસ્તા કીયા અનાજ; તુલસી તબ મેં જાનીયા, હર ય ગરીબનિવાજ.
૭૮૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
७८८
Gre
૭૦
૭૧
૭૮૨
૭૯૩
७८४
૭૯૫
૭૬
૭૯૭
૭૯૮
૭૯૯
૧ ખરૂં કહેને દુ:ખ નહીં લાગતાં સુખ મનાય અને રાન્ત જેમ વિદ્યા ભણવામાં મન રાખે તેમ સભામાં શેભતું મેલે, તે જસુરામ કહે છે કે ખરે। કિવે જાણવા.
www.umaragyanbhandar.com