________________
૭૮૦
૧૭૮૧
૭૮૨
કહેવતસંગ્રહ
સાખી આ નર કાયા સેનેકી, બાર બાર નહીં હોનેકી; આયા જબ કયા લાયા હે અપને કિસ્મત પાયા છે, એક દિ જાવે લાખકા, અલાક પલકમે કયા હતા. ૩૭૮
ચિંતા વિષે દેહરા ચિતાસે ચતુરાઈ ઘટે, ઘટે રૂપ બળ ભાન; ચિંતા બડી અભાગિની, ચિતા ચિતા સમાન. ચિતાસે ચતુરાઈ ઘટે, દુઃખસે ઘટે શરીર; પાપ ઘટે લક્ષ્મી, કહે ગયે દાસ કબીર. દશા તારી પણ તે થશે, જે વિષય ભેગમાં ભાન; જે ચિત ચિંતે બ્રહ્મને, ચિતા સુહદ સમાન. ચિતા અયસી ડાકિણિ, કાટ કલેજા ખાય; તબીબ બિચારા કયા કરે, કહાં કહાં દારૂ લગાય.
કુંડલિયા ચિંતાસે ચતુરાઈ ઘટે, ઘટે રૂ૫, ગુન, જ્ઞાન, બુદ્ધિ સહિત વિદ્યા ઘટે, ચિંતા ચિતા સમાન; ચિંતા ચિતા સમાન, નયન નિદ્રા નહીં આવે, નહીં નારીસ પ્રેમ, ભુખ નહીં ભજન ભાવે; કહે ગિરિધર કવિ રાય, સુને સબ સજન મીતા, સો નર કયું જીવંત, છ મન નિશદિન ચિંતા..
વેરીનું ચાલે નહીં જીતે તારે ગગનમે, ઈતે શત્રુ હેય; કીરપા બે કિરતારકી, બાલ ન બાંકા હેય. ૭૮૪ જાકે રખે સાંઈઆ, મારી શકે ન કાય; બાલ ન બાંકા કર શકે, જે જગ વેરી હેય. કહા કરે વેરી પ્રબલ, જે સહાયક બલવીર;
દશ હજાર ગજબલ ઘટયો, ધટયો ન દશ ગજવીર. ૧ સુદ વાલેસરી. ૨-૩ દ્રૌપદીનાં ચાર તાણ્યાં ત્યારે ચાર પ્રભુએ પુર્યા હતાં તે તસુ પણ ઘટયાં નહીં. અને જે પ્રભુની કૃપા નહોતી તે ધૃતરાષ્ટ્રનું દશ હજાર હાથીનું બળ ઘટી ગયું.
૭૮૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com