________________
૪૫૪
કહેવત સંગ્રહ
૭૦.
૭૭૧
કહેતા હું કહે જાત હું, કહા બજા ઢેલ; શ્વાસા ખાલી જાત હય, તીન લોકકા મોલ. ७६४ સદા સ્નેહી સંગ નહીં, સદા ના રાજા દેશ; સદા ન જુગ જીવનો, સદા ન કૌલા દેશ. ૭૬૫ રામ ભજન એર હર કથા, તુલસી દુલેલ હાય; જીવન જોબન રાજ ધન, અવિચલ રહે ને કેાય. ૭૬ ૬ ક્ષણ ભરો ભરોસો નથી, કરે કાલની વાત; મન ચિતવું મનમાં રહ્યું, કાળે મારી લાત. ૭૬૭ જુઠે સુખકું સુખ કહે માનત હે મન માદ; જગત ચણે કાલકે, કછુ મુખમ કછુ ગોદ. ૭૬૮ વાંકી મેલે પાઘડી, વચ્ચે બેસે ફુલ; તેડું આવ્યું કાળનું, ગયે છક્કડી ભૂલ. ७१८ તુલસી સબ જગ જુઠ હય, સચ સાહેબ નામ; ભ્રષ્ટ ભુવન તન ધન સકલ, કુછ ન આવે કામ. જુલા નર નિશદિન ફી, શિરે ન સુજત કાલ; આમ અચાનક પરહી, ક્યું મુકુ વ્યાલ; જોબન ધનકે રિતે, ઉર ધારત અભિમાન; સબે ચબીના કાલકા, કહા ખાન સુલતાન. જાયા તે જાવું સહી, કરો અમર નિજ નામ; જગ અંતે તે જકતમાં, એજ આવશે કામ.
૭૭૩ ચુણ્યા દેવલ ગીર પડે, જાયા સે મર જાય; ઊગ્યા સે આથમે, ફુલ્યા સે કરમાય.
સેરઠા સગજ જાયો શ્વાસ, શ્વાસ પણ સગો નહીં; એને શે વિશ્વાસ, સાચું સોરઠીઓ ભણે. ચિંતામણી નર દેહ, મુવા પછી મસાણમાં; તેની થાશે ખેહ, વિભૂતિ કઈ ભુંસે નહીં. ૭૭૬
મેં જાણ્યું સગે શ્વાસ, શ્વાસ પણ સગે નહીં; " તે જાણી વિશ્વાસ, કળજુગમાં કેને કરું ? ૭૭૭.
૧ આ જગત કાળનું ચવેણું છે. તે ચવેણું કાંઈક કાળના મહેમાં છે ને કાંઇક ખેલામાં છે.
કર
७७४
૭૭૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com