________________
કહેવત સંગ્રહ
પ૦
૭૫૪
૭૫૫
૭૫૭
આયા હય સે જાયગા, રાજા રંક ફકીર; કે સિંહાસન ચડ ચલે, કે બાંધે અંજીર. જના હય રહેના નહીં, મરના વીસ્વા વીશ; દ દિન દુનિયાં કે લીયે, મત ભુલે જુગદીશ. એ દુનિયાં મેં આય કે, છોડ દેહી તું એટ; લેને હોય સે લેહી લે, ઊઠ જાયગી પડશે ૭૫૨ એક દિન એસા હેયગા, કઈ કીસીકા નાહીં; ઘરકી નારી કેન કહે, તનકી નાડી નહીં. દેહ ધરેકે અહી ફલ, દેહ દેહિ કછુ દેહ; દેહ ખેહ હો જાયેગી, ફીર કેન કહેગા દેહ ? રામનામકી લુટ હય, લુંટ શકે તે લુંટ; અંતકાલ પસ્તાયગા, જબ પ્રાણ જાયેંગે છૂટ. જયસે જલમેં બુદબુંદે, પલમેં હેત વિનાશ; મેહનલાલ મનકું કહે, તયસી તનકી આશ.
૭૫૬ નહીં ધન રહે ન યૌવન રહે, રહે ન ગામ ઓર ધામ; તુલસી જગમેં જશ રહે, કર દે કીસકા કામ. ધન જોબન યું જાયગે, જયસે ઊડત કપૂર , નારાયણ ગોપાલ ભજ, કહ્યું ચાટત જગ ઘૂર૬ ૭૫૮ બહોત ગઈ અબડી રહી, નારાયણ અબ ચેત; કાલ ચીરીઓ ચુગ રહી, નિશદિન આયુષ ખેત. મર ગયે મર જાયેંગે, દાટા રહેગા દામ; દુનિયાં દેખ બિચારીઓ, એક દિન ફના મુકામ. મન કહે છેડે ચડું, મેતી પહેરું કાન; કાળને હાથ કમાન છે, છોડે ન વૃદ્ધ જુવાન.
૭૬૧ પાની મીલે ન આપકું, એર ન બક્ષત ક્ષીર; આપન મન નિશ્ચલ નહીં, એર બંધાવત ધીર, ૭૬૨ હમ જાને થે ખાયેગે, બહુત જમી બહુ માલ; રૂંકા હું રહે જાયગા, પકડ ગલા લે કાલ.
૭૬૩ ૧ સિંહાસન ચડી=માનમાં બેસી સ્વર્ગમાં જવું. ૨ બાંધે જંજીર=જમના દુલ બેડી જડી નરકમાં લેઈ જાય. ૩ પૈઠ=ગામ, બજાર. ૪ દેહ દે, આપ. ૫ કપૂર ઊડી જાય છે તે ખબર પડતી નથી. ૬ જગતની ધુળ શા સારું ચાટે છે? ૭ ચેત=પ્રભુ ભજ; કાળ રૂપી ચકલી, આયુષ રૂપી ખેતર, રાતદિવસ ચણે છે.
૭૫૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com