________________
કહેવતસંગ્રહ
૫૫
૫૮૬
૫૮૭
૫૮૮
૫૮
ખાય એાર ખીલાય, પેહેને ઓર પેહેના, રનમે તેજ અપાર, ધામ શીતલ સુખ પાવે; શિલવંત સુભાવ શુચી, મુખ દધી કમલા શકે, કવિ મુલચંદ કથે કહી, યહ લગ્ટન સબ મર્દકે,
દેહરા દેશકાલ અરૂ પાત્ર લખી, અપની શકિત સમાન; જે કછુ દેવત નીમર્સ, વાલું કહીયત દાન, રજબ જાકી ચાલસે, દિલ દુઃખાયા ન જાય; ઈલાં ખલક ખિજામત કરે, વહાં હે સુખી સવાય. જે ન કહુકી ઇર્ષા કરે, ડારે તૃષ્ણ જોઈ જે પાવે તામે સુખી, સંતોષ કહીજે સેઈ વેત હંસ બક શ્વેત હૈ, કયસે પરખ લખાય; પય પાની આગે ધરે, સકલ ભેદ ખુલ જાય. શરીર નિર્ધન જગત, યશ લેઈ સુરપુર જાય; સુમ જગતમેં ધન સહિત, અપયશ લે મર જાય. નિર્લોભીકું ભૂપ તૃણ, સુરપુર તૃણુ વિજ્ઞાન; તૃણુ સમ નારી વિરક્તકું, શર તૃણુ સમ પ્રાણુ. બિના તેગકે શૂરવીર, કરે કહા જે ઘાય;
ન્યું જલ બાહેર મીનબું, પેશ કછુ નહીં જાય. સમર્થ; મુશ્કેલ કહ, ઊદ્યોગકું કડા દૂર; વિદ્યાવંત વિદેશ કહા, કહા બીરાનો શુર. સિહ નિડર બનમેં ફિરે, તિનકું શંકા નાય; નખ આયુધ કે જેરસે, ઢુંઢ શિકારકું ખાય. કુટીલ કુબુદ્ધિ જતનર્સ, પરે જળે પરસંગ; મછઠ સમ તાકું કરે, આછો નિકસે રંગ. ગોલાં નગર ન નિપજે, ગોલાંની ખાણ ન હોય; કાં બિલીથી પાર, કાં બેલાઈ જોય,
૫૦૦
૫૮૩
૫૪ :
૫૫
પદ
૧ ધામ=ઘરમાં. ૨ સમાન=પ્રમાણે ૩ લખાય જાણું શકાય. ૪ શરા અને નિધન સારાં કામ કરે છે તે છે બીરાને પારકા, ૬ મછાની પેઠે ખુબ કરે ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com