________________
કહેવત સંગ્રહ
૪૩
પ૭૯
૫૮૦
દૈષ પરાયા દેખ કર, ચલે હસંત હસંત; અપના યાદ ન આવહી, જાકા આદ ન અંત. લઘુતા સબસે બડી, તાતેં બડે ને કેય; ન્યું કર લઘુ અંગુરી, સુવર્ણ પેહેને સંય..
કંડલિયો બચન સુકી ઝાલરી, બેહદ ઘડી સુનાર, ઠેર ઠેર ચિત્ત રાખકે, મત પાનીમ ડાર; મત પાનીએ ડાર, ગઈ સે હાથ ન આવે, પડી ખલકકે પાસ, આપકે માન ગુમાવે; કથે સે કવિયાં કહાન, અબ નહીં લાજ હુનેરી, મા પાનીએ ડાર, ઝાલરી બચન સુનેરી.
દેહરા જગ મેંઘી જગ વારતા, તામે તનમન દેત; - પરમેશ્વરકી વારતા, કેઈ દમડી સેર ન લેત. કેળું, કેરી, કામિનિ, પિયુ મિત્ર પ્રધાન; એ સર્વ પાકાં ભલાં, કાચાં નાવે કામ.
૧૮૧
Sત
૫૮૨
૫૮૩
૫૮૪
જણ જણનું મુખ જોઈ અંતર દુઃખ રાવું નહીં; દે નહીં વિત્ત કઈ કઈ મરતાં રાજીઆ.
છમ્પય બેઠે જગા સંભાલ, સમજ પગ ધરે ધરનપરા
બેલે અવિચલ બોલ, લેખ લિખીયા પત્થર; ઘાંએજાએ ટકોરા મારવાનો રિવાજ બરાબર ગ્રહણ કર્યો ને કોઈ અમીરનું વતું કરું તો ટકોરો મારું. તેમ કરતાં બાદશાહી ફેજના સેનાપતિનું વતું કરવા જોગ આવ્યો, ત્યારે હજામત કરીને સેનાપતિને ટકોરે માર્યો તેની સાથે જ સેનાપતિએ ઘાંએ જાનું શિર ઉડાવી દીધું તે ઉપરથી આ દેહરે થયો છે.
૧ ઝાલરી, ઝાલ-કાનનું ઘરેણું. વચન રૂપી સેનાની ઝાલ છે તેને ચિત્ત ઠેકાણે રાખીને પાણીમાં નાખીશ નહીં. વચન રૂપી સેનાની ઝાલ છે, તે સનીએ બેહદ કારીગરી કરીને ઘડી છે. પાણીમાં નાખ્યા પછી પાછી તે હાથ આવશે નહીં, એટલે ગુમાવશે. માટે વચન નાખવું તે વિચારીને નાખવું કે જેથી વચનનું માન રહે છે સચવાય, એ ભાવાર્થ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com