________________
કહેવતસંગ્રહ.
૫૬૯
૫૭૦
૫૭૧
પ૭ર
૫૭૩
ખટ રસ ખાતે ખાય, પણ ખવરાવી જાણે નહીં; દીઠે સિંહ ધરાય, તે દુર્જન શા કામના? ૫૬૭ પહેરે પિતે હીર, દોરા દઈ શકતા નથી; કહે કેણુ અમીર, એ મોટા તાબુતને. પ૬૮ કરમાં પહેરે કડાં, કેડી કેદને આલે નહીં; એ માનવ નહીં પણ મડાં, કામ ન આવે કાઈને.
દેહરા સાંઈ અપને ચિત્તકી, બાત ન કહીએ કેય; તબ લગ મનમેં રાખીએ, જબ લગ કારજ હેય, પરીહઠ જેસે તાલમેં, પટક પટક પટ ધેય; મન વેસા છે ડાલ તું, પિછુ ન ખટકા હોય. કારજ વાકે હેત હય, જે કરે સમય નિહાર; કબહુ ન હારે ખેલ જે, ખેલે દાવ બિચારએક નવું ને બે નવાં, ત્રણે કાળો કહેર; બળે પરિયા બાપના, આઠ નવાં તે. હરિ સમરે પાતક ઘટે, મિત્ર હરે નિજ પીર; અરિ સમર્મ તીન ગુન, બુદ્ધિ, પરાક્રમ, ધીર,
૫૭૪ તુલસી નીચો આદમી, કરે ન ઉંચો કામ; કયા ચુકે ચામસે, સુને નગારા ગામ, વખત વિચારી વાણુઓ, મુછ ચડાવે કાન; વખત વિચારી મુછ વળી, નીચી કરે નિદાન. ૫૭૬ ઠગ છતાય ઠગાઈથી, ન્યાયે ન્યાયી છતાય;
જ્યાં જેવા ત્યાં તેવા થવું, તેહ વણિકવિઘાય. ५७७ ટોકર ખાધી હજામની, આપ્યું ભલું ઇનામ;
શિર છેદાવ્યું હજામનું, જુઓ વણિકનાં કામ. ૫૭૮ ૧ બેબી. ૨ તળાવ. ૩ દુમિનને યાદ કરતાં, બુદ્ધિ, પરાક્રમને ધીરજ હેય તેજ મનને શાંતિ રહે. ૪ નીચા તે નીચા, નાના તે નાના.
૫ એક પિસાવાળ વાણીઓ એક હજામની પાસે હજામત કરાવા બેઠે; હજામત કરી રહ્યા પછી હજામે વાણુઆને માથે, સારી હજામત થઈ છે કે કેમ તે જોવા, હાથ ફેરવ્યો. સારી હજામત થઈ માલુમ પડી એટલે હજામે વચલી આંગળી વાળીને વાણીઆના માથામાં ટકો માર્યો. વાણીને રીસ ચડી, પણ તે દબાવી રાખીને મુનીમને હુકમ કર્યો કે એક સુના હર ઘાંજાને આપે, ઘાંએ જે માન્યું કે ટકે મારવો તે સારી વાત છે, કેમકે હજામતની એક સુના મહેર ટકોરાથી પાણી,
૫૭૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com