________________
કહેવત સંગ્રહ
૩૭.
૫૫૩
૫૫૪
૫૫૫
૫૫૬
૫૫૭
જાની બુજી અજુગત કરે, તાસો કહા બસાય; જાગત હી સેવત રહે, નાહી કે શકે જગાય, બીના બિચારે જે કરે, સો પીછે પસ્તાય; કામ બીગાડે આપને, જગમેં હેત હસાય. મન મેરા પક્ષી ભયા, જહાં તહાં ઊડ જાય; જહાં જેસી સંગત કરે, તહાં તેસા ફલ ખાય. પી છે કારજ કીજીએ, પહેલે ન વિચાર; બડે કહત હય બાંધીએ, પાની પહેલે પાર. દુશમન હે ચીંટીસા, નહીં હાથીસે કમ મગર; અહેમકકા કામ હય, જે ન રખે ઉસે ખતર. જગ ચાહે સહી કરે, ભલો બુરે સંસાર; નારાયણ તું બેઠકે, અપને ભુવન સંભાર. તાકે આદર કીજીએ, જે અપને ઘર આય; મિત્ર માનીયે શત્રુકો, કારણું અતિથિ કહાય.' સીંચે તરૂવર ભયે, કાર્સ ભયે જહાજ; તારે પણ ડુબે નહીં, બાંહ ગ્રહેકી લાજ, છતી તીની નાથીએ, કીરત હુંદા કમ્મ? રાણું રત રડે નીકરે, જડે ચીરાજે ચમ્મ. નિંદા ઐસી ડાકણી, કુલ બધાને ખાય; કહું છું નિંદા ન કરીએ, કોટી ક્રોધ સમાય.
૫૫૮
૫૫૯
૫૬૧
૫૬૨
સેરઠ
મહેમાનોને માન, દિલ ભરી કેાઈને દીધાં નહીં; મેડી નહીં મસાણ, સાચું સોરઠીઓ ભણે. ૫૩ લાખ કરોડ કમાય, ખાય પીએ ખરચે ઘણું; પણ પૈસો ન અપાય, તે સંપત શા કામની. ૫૪ ન કરે કરથી કાજ, પાંચ આંગળાં એકઠાં; તે લાખ દામની લાજ, રાખ બરાબર જાણવી. પૂજા નિજ પાય, પિતે પૂજી જાણે નહીં;
નીચી ડોક ન થાય, તે પત્થરનાં પુતળાં. ૫૬૬ ૧ કારણ કે આપણે ઘેર આવ્યા તે આપણો અતિથિ કહેવાય છે, માટે માન આપવું ઘટે. ૨ કમછી કહેવત, કીર્તિનાં કામ જેના તેનાથી બને નહીં, બહાદુર પુરૂષથીજ થાય. રાd લેહી જ્યારે નીકળે? જ્યારે ચામડી ચીરાય ત્યારે. કોડે ઘા લીધા વગર જશ મળે નહીં,
૫૬૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com