________________
કહેવતસંગ્રહ
૫૪૦
પીપા પાપ ન કીજીએ, પુણ્ય કર્યો સો વાર; અઘટતું કેનું ન લીજીએ, કર્યા દાન હજાર. ૫૩૯ જાને વાકુ બહેત હે, અત હી શીખ અસંખ; જાને નહીં વાકે જસુ, બહીરે આગે શંખ. સંપત બહુત હી બહૈ, ઔર ન ધરીએ ચિત્ત; એ તને ને બીસારીએ, અરિ હરિ અપને મિત્ત, શત્રુ જહાં લગી શિરપર, ગરજ અન્યની હોય; ઠંડ ગયે શાલો તણે, પાડ ન પુછે કેય. ૫૪૨ ઘરહુમેં કજીયે ચુકે, નાતનમ્ ન સુનાય; નાતનમ્ ચુકે જસુ, તો દિવાનકુ ન સુનાય. સજજન તુમહી ચતુર છે, કહા શિખ દેઉં તેાઈ; તિણ વિધિ મીલજો કે, જીણ વિધિલબેન કાઈ ૫૪૪
૫૪૧
૫૪૩
સોરઠા
૫૪૭
વરસે જઈને વાડ, એવા મેહ શા કામના; મોટા બહુએ તાડ, ઢાંકે નહીં નિજ પંડને. ૫૪૫ લોક વખાણે લાખ, મેટા તુજને મેહુલા; સજજનમાં નહીં શાખ, વિવેક ગુણ હીણે લહી. ૫૪૬ વાવરવામાં વીર, પણ વિવેકમાં વામના; એવા હેય. અમીર, પણ મુરખ મધે ખપે. કીર્તિ કમાઈ લીધ, જેણે કર લાંબો કય; લાજ ગુમાવી દીધ, કર જેણે હેઠળ ધર્યો. ૫૪૮ એક વાવરે લાખ, વણ અવસર કે વેઠમાં; મનાય તે તે રાખ, ઊડાડે વરઘોડા વિષે. ઘડાઈ ઘડાઈ ને ઘાટ, પહેચેલે પેચી બને; વીસરી વિદેશ વાટ, જીવ્યાથી જોયું ભલું. ૫૫૦
દેહરા દેશ જ્ઞાતિ કુલ ધર્મનું, ઊર રાખે અભિમાન; તે નરવાર નહીં તે ખરે, ખર સમજે મતિમાન. ૫૫૧ પ્રારબ્ધ પહેલે બના, પીછે બના શરીર;
તુલસી યહ મન જાનકે, ધારણ કરેલો ધીર- ૫૫૨ ૧, સેણપ્રિય. ૨. લખે=જાણે, જુવે. ૩ લહી જાણીને ૪. વામણુગ્રામન, એાછા
૫૪૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com