________________
કહેવત સંગ્રહ
૫૭
૫૯૮
ચેત ચેત નર ચેત (સાખી) પરલોકે સુખ પામવા, કર સારા સંકેત; હજી બાજ છે હાથમાં, ચેત ચેત નર ચેત. જેર કરીને જીતવું, ખરેખરું રણ ખેત; દુશમન છે તુજ દેહમાં, ચેત ચેત નર ચેત. ગાફલ રહીશ ગમાર તું, ફેકટ થાઇશ ફજેત; હવે જરૂર હશ્યાર થઈ, ચેત ચેત નર ચેત. તન ધન તે તારાં નથી, નથી પ્રિય પરણેત; પાછલ સૌ રેહેશે પડયાં, ચેત ચેત નર ચેત. ભામાની ભ્રમણું તજે, ભામા ભય ભંડાર; ભામાં જેને ભેળવે, તે નર નહીં કરનાર,
૫૦
૬૦૨
१०४
૬૦૫
ઇને તે ભમતે ભલે, જેગી, પંડિત, સપૂત; ઈતે તે ઘર બૈઠે ભલે, મૂર્ખ, નાર, કપૂત. ગત બહુ શોચત નહીં, ગીને ન હેવનહાર; કાર્ય કરત પ્રબીન જન, આય પડે અનુસાર. ભલે હેત નહીં મારિયે, કાહુકે જગ માંહી; ભલે મારને કોઇકે, તે કઈ નર રિપુ નહી. સ્નેહે ભોજન આપજે, સ્નેહે દેજો માન; સ્નેહે દેજે રોકડા, પણ પડશો નહીં જમાન.
તરખલાને તેલે (ખરા) કોક વાત કરે ત્યાંહાં, વચમાં પોતે બોલે; લાલ કહે છે માલાને, તે તરખલાને તેલે. વગર નેતરે જમવા જઇને, સારું નરસું બોલે; લાલે કહે છે માલાને, તે તરખલાને તેલે. કથામાં જઈ વચમાં બેસે, ડાહ્યો થઈને ડોલે; લાલ કહે છે માલાને, તે તરખલાને તેલે. બધી વાતમાં ડાહ્યો થાવા, મણ ઘાલીને બેલે; લાલો કહે છે માલાને, તે તરખલાને તોલે. વેળા કળા સમજે નહીં, ને વગર વિચાર્યું બેલે; લાલ કહે છે માલાને, તે તરખલાને તલે..
૬૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com