________________
૪૭૨
કહેવત સંગ્રહ
૪૦
૪૮૧
વા વાય સવાય, વાએ વેળુ પરજળે; ઉભો ત્યાં સિદ્ધરાય, સત જેવા સેરઠીઆણીનું
તેમના સંબંધમાં બીજા દેહરા જે સાચે સારઠ ઘણો, ઘડીઓ રાહા ખેંગાર; તે સાચે ભાંગી ગયે, જાતે રહ્યો લુહાર. આંગણ અબ મેરીઓ, સાખ પડી ઘર બહાર; દેવે ઉપાઈ દેવડી, નહીં જાતે કુંભાર.
સેરઠેર જયસિંહ દેવે જાય, ધારાનગર ઢોળીયો; કપરે તે કહેવાય, ખેંગાર તું ખેધે માં કર.
સિદ્ધરાજના વખાણમાં દેહરે બાવન હજાર બાંધીઆ, ઘેડા ગઢ ગિરનાર; કેમ સહે સોરઠ ધણું, ખેહણું દળ ખેંગાર.
૪૮૨
૪૯૩
૪૯૪
૪૯૫
૪૮૬
નીતિ સત્ય વચન ઔર દીનતા, પરસ્ત્રી માત સમાન; ઇનકું વૈકુંઠ ના મીલે, તે તુલસીદાસ જમાન. પરનિંદા પરનારી અરૂ, પરદ્રવ્યનકી આશ; છેડી તીનું બાતમું, ભજે એક અવિનાશ. લીખની પઢની ચાતુરી, એ તીનું બાત હૈ સેહેલ; કામ દહન મન વશ કરન, ગગન ચડન મુશ્કેલ કંચન ત્યાગવો સેહેલ હે, સહેજ ત્રિયાકે નેહ, માન બડાઈ ઈર્ષા, તુલસી દુર્લભ એહ. તુલસી પંછીનકે પીએ, ઘટે ન સરિતા નીર; ધર્મ કરે ધન ના ઘટે, સહાય કરે રઘુવીર.
૪૯૭
૪૪૮
૪૯૯
૧ રાહા ખેગાર જેવો રૂપવાન બીજો પુરૂષ થયો નથી ને થાશે નહીં. ૨ કુંભારના આંગણામાં સિદ્ધરાજના ભાટ રાણકદેવીને જોઈ જઈ ચડ્યા, તે રાણકદેવીનું રૂપ જોઈ કહે છે કે રાણકદેવીને દેવેજ (ઉપાઈ) ઉપજાવી ઘડી છે, કુંભાર નથી. તે સિદ્ધરાજે માળવાના ધારા નગરના રાજાને જીત્યો છે, જે રાજા કરડે હતો માટે સિદ્ધરાજને વખાણી ખેંગારને શિખામણ આપે છે કે કેડ મૂકી દે. ૪ ખેહણહીણું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com