________________
કહેવત સંગ્રહ
૪૩૩
અલિ, પતંગ, મૃગ, મીન,ગજ, એક એક રસ આંચ; તુલસી તીનકી કેન ગતિ, જાકું વ્યાપત પાંચ. ૫૦૦ આજ કાલકે કરતેહી, અવસર જાસી ચાલ; આજ કહે મે કલ કરું, કાલ કહે પુની કાલ, ૫૦૧ ઊંચે બેઠે નાં લહે, ગુણ બિન બડ૫ણ કાય; બેઠો દેવલ શિખરપર, કાગ ગરૂડ નવ હેય. ૫૦૨ જહાં દયા તહાં ધર્મ છે, જહાં લોભ તહાં પાપ; જહાં કેધ તહાં કાલ હે, જહાં ક્ષમા તહાં આપ.9 ૫૩ ચાહ ગઈ ચિંતા ગઈમનમેં નહીં પરવાહ; જાકે મન ચાહ નહીં, શાહનકે શાહ. ૫૦૪ જે પાવે અતિ ઉચ્ચ પદ, તાકે પતન નિદાન; જે તપત મધ્યાહ્ન લગ, અસ્ત હેત હે ભાન. ૫૦૫ તુલસી ઉત્તમ પ્રકૃતિનું, કહા કર સકત સુસંગ; ચંદન વિષ વ્યાપે નહીં, લપેટે રહત ભુજંગ. ૫૦૬ વાહાલામાં વેર ન કીજીએ, ચૂકી ન દીજે ગાળ; ધીરે ધીરે છાંડીએ, જ્યમ સરોવર છાંડે પાળ. લભી ગુરૂ ચેલા લાલચુ, દેનું ખેલે દાવ; દેનું ડુબે બાપડે, બૈઠ પથરકી નાવ. ૫૦૮ મોર્મ ગુણ કછુ હય નહીં, તુમ હે ગુણકે જહાજ; ગુણ ગુણ ન વિચારકે, બાંહ ગ્રહેકી લાજ, ૫૦૦ તુલસી જગમેં આયકે, સીખ ઉસીકી લે; જે તું અનરથ કરે, પણ તે કુ રસ રસ દે. ૫૧૦.
૫૦૭
દ, ધ, શિ, મુર, બિયા, ભજન, ને
દુઃખ, ફાગ; હેત શીઆને બાવરે, નવ ઠેર ચિત્ત લાગ. ૫૧૧
૧. ભમર. ૨. પતંગીયું. ૩. હરણ. ૪. માછલું. અને ૫. હાથી એ પાંચને એક એક ઈદ્રિયને રસ છે, તે છતાં તે પાંચ વિનાશ પામે છે, ત્યારે મનુષ્યને પાંચ ઈદ્રિયો છે, પાંચ ઇઢિયે છૂટી મૂકીને રસમાં લીન થાય તે તેની શી ગતિ થાય ? ૬. પાંચ ઈદ્રિયના વિષયે. ૭ આ૫=૫તે પરમેશ્વર, ૮. ચોપાટ. ૯. રીસ ચડે ત્યારે. ૧૦. બાળકને રમાડતાં. ૧૧. દર્પણમાં મહે જોતી વખત. ૧૨. સ્ત્રી પાસે. ૧૩. ભજનમાં ગુલ્તાન થાય ત્યારે. ૧૪, નીશે-કેફમાં. ૧૫. આપતકાળ પડે ત્યારે, ૧૧, ફાગણમાસમાં હેળીના ફાગ ખેલતી વખતે ડાહ્યા પણ ગાંડા થઈ જાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com