________________
૪૩
કહેવત સંગ્રહ
સિદ્ધરાજ જયસિંહે લડાઈ કરવા સારૂ ચડાઈ કરી, ત્યારે ઉપરકેટ હેઠ તંબુ તાણીને મુકામ કર્યો. તે વખતે ઉપરથી જોનારા કહે છે,
સોરઠા અમારા ગઢ હેઠ, કેણે તંબુ તાણીઆ, સધરે મે શેઠ, બીજા વરતાઊ વાણુઆ.
જવાબ:– વાણુઓના વેપાર, જાતે દહાડે જાણ; મારી રાહા ખેંગાર, ઉતારશું રાણકદેવિને. ४७८
899
ઝાંપે ભાગ્યો, ભેળ પડી, ભેળે ગઢ ગિરનાર;
દુદો હમીર મારીઆ, સેરઠના શણગાર. ४७८ દુદો અને હમીર રાહાના ભાણેજ હતા તે મરાણ ત્યારે દરવાજે તુલ્યો ને ફેજની ભેટમભેટા થઈ. તે વખતની વાત છે.
રાણકદેવીને ઉતારીને પિતાને તાબે થવા સિદ્ધરાજે કહ્યું, પણ રાણકદેવીએ માન્યું નહીં ત્યારે તેના કુંવાર માથેરાને મારી નાંખવા સિદ્ધરાજે પકડ્યો તે વખતે રાણકદેવી કહે છે.
સોરઠા માણેરા મત રોય, મા કર આંખ રાતીએ;
કુળમાં લાગે ખાય, મરતાં મા ન સંભારીએ. ૪૮૦ રાહા ખેંગાર મરણ પછી રાણકદેવી સહામણે સેરઠ દેશ મુકી જાય છે.
કાઊં કેંગરછ મેર, ગોખે ગરવાને ચડી; કાપી કાળજ કાર, પીંજરદા પાણએ. ૪૮૧ ઉતર્યો ગઢ ગિરનાર, તનડું આવ્યું તળટીએ;
વળતાં બીજી વાર, દામો કુંડ નથી દેખ. ૪૮૨ નીચે શરીર રાણકદેવીનું આવ્યું ત્યારે ગિરનાર, દામાકુંડન વિલેગ . થાય છે ત્યારે કહ્યું છે. હવે ગિરનારને કહે છે,
ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કી;
મરતાં રાહા ખેંગાર, ખરેડી ખાંગો કાં ન થયો. ૪૮૩ ૧ “ય”=હ, એબ; લાંછમ. ૨ ફેંગર=2ઉકા કરછ. ૩ ગરે ગેખમ લાતને ગંભીર ગેખ, છજું ૪ પાંજરશરીર, કાળજું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com