________________
કહેવત સંગ્રહ
૪૬૯
४७०
સેર (વેગડી વેગડાને પિકારે છે) વેગડ તારી નાર, રણુ વગડે પરવશ પડી; વેહેલી કરજે વાર, ના તે જાઈશ જીવની.
(પરચુરણ) * તને વદતી બાવન વીર, નોંધણુ નવ સોરઠના ધણું; હીણી નજરું હમીર, નહેય માવતરની મંડળિક. મળીયલ મૂઢ ઘણ, મન સાગર મળીયા નહીં; તેની હા હૈયામાં રહી, દાઝ ઘણેરી દાદવા.
દેહરા જ્ઞાતિ જનકું પુજલે, ઓર કહાંસે કામ; છતને જ્ઞાતિ જન મીલે, વેહી શાલીગ્રામ, જ્ઞાતિમાં જ્ઞાતિ થયા, થયેજ પૈસાદાર; ભલું કર્યું ન જ્ઞાતિનું, ધિક્ક પડ્યો અવતાર.
४७१
Yકર
૪૭૩
જુનાગઢના રહા ખેગારની રાણું રાણકદેવીના સંબંધમાં
બેલાતા દેહારા, સેરઠા
४७४
સ્વામિ, ઊઠે અન્ય લેઈ ખડગ ધરે ખેંગાર; રાય સિદ્ધરાજે ઘેરિયે, ગઢ જુનો ગિરનાર
સેરઠે સસલાં ને શિયાળ, એક દિ શિંગાળાં હતાં; મરતાં રાખેંગાર, ભવનાં ભીલાં થઈ રહ્યાં. ૪૭૫
દેહરે પ્રથમ પિળે પેસતાં, થ ઠબકે ને ઠેશ;
રડા રાણક દેવીને, સુને સોરઠ દેશ. ૪૭૬ રાણકદેવી પરણીને આવ્યાં ને ઘરમાં પેસતાં ઊમરાની ઠેસ વાગી, તે શુકન ખરાબ થયાં.
૧ જ્ઞાતિ-એટલે નાત. જે નાતમાં જન્મ થયો હોય તે જ્ઞાતિ એટલે સદાચરણમાં, ધર્મમાં, વૈરાગ્યમાં સરખા અથવા ગુણમાં સરખા તે જ્ઞાતિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com