________________
૪૬૪
૪૬૫
४२८
કહેવત સંગ્રહ અભિમન્યુ મહાભારતના યુદ્ધમાં જાય છે ત્યારે ઉત્તરાને મળવા સારૂ અભિમન્યુની મા સુભદ્રા કહે છે ત્યારે અભિમન્યુ જવાબ આપે છે,
ઉત્તર, ઉત્તરા શું કરે? સાંભળ મારી માત;
રણમાં જ્યારે ઘા પડે, ત્યારે ઉત્તરા દે નહીં હાથ. ४६३ ઉત્તરા ત્યાં આવીને અભિમન્યુને કહે છે,
મારજો કે મરજે તમે, નવ દેશો પુંઠ લગાર; સૈયર મેણાં મારશે, જે કાયર કરી નાર.
દેહા શરા તેજ ધરે નહીં, સુધરણુ ડે ગાંડ; સત બચન પાલે નહીં, ઊલટ જાય બ્રહ્માંડ. રણ ચડો ઠાકારો, બહુ બતાવો બળ; રામ રખપે આવશે, જખ મારે જેમલ. ધ્રુવ ચળે, મેરૂ ડગે, ગમ મરડે ગિરનાર; રણમાંથી પણ નવ ધરે, પગ પાછો પરમાર, ४१७
“છમ્પય” (રાજપુતની શાખ અથવા જાતો વિષે) પ્રથમ સાખ પરમાર, પછે સિદ, સિંહાણ, રણથંભ રાઠેડ, વાચા, ચહુઆ પઢાળા, સોલંકી, સંખલા, બારડ, પઢિયાર, બેડાણ, ગોહીલ ને મહીલ, દહી, ભટી, મકવાણા; કચ્છ, મહાચ્છ, ગુરખ, કથા લેતાપતીજ લાખવા,
એતા ચૂર ભડ વીર, ખરા રજપુત સાખવા. ૪૬૮ રાજપુતની શાખા વિષે વિશેષ હકીકત.
૧ પરમાર, ૨ ઝાલા, ૩ હાડા, ૪ બોડાણ, ૫ ચુડાસમા, ૬ ગોહીલ, ૭ મોહીલ, ૮ મહીડા, ૯ મકવાણું, ૧૦ ચાવડા, ૧૧ ડાંગર, ૧૨ તીઆર, ૧૩ વેગડ, ૧૪ જાડેજા, ૧૫ દહીઆ, ૧૬ કચ્છ, ૧૭ બારડ, ૧૮ રાઠેડ, ૧૯ વાચા, ૨૦ પઢીઆર, ૨૧ સરવૈયા, ૨૨ સીંવાળા, ૨૩ જેઠવા, ૨૪ રાયા, ર૫ બાબરીઆ, ૨૬ સિંખ, ૨૭ સિસોદીઆ, ૨૮ સીદ, ૨૯ વઢાણ, ૩૦ ભટી, ૩૧ મહાક૭, ૩૨ હળધર, ૩૩ રાયજાદા, ૩૪ સેઢા, ૩૫ સેલંકી, ૩૬ સંખલા, ૩૭ ગુરખ, ૩૮ વાઘેલા, ૩૮ ખેળીયા, ૪૦ સુહાણ, ૪૧ કથા, ૪૨ ભાડેલા, ૪૩ બુદેલા, જ કામળીઆ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com