________________
ર૬
કહેવતસંગ્રહ મરી ગયો. હું વગડામાં ચાલી, ત્યાં રે મને પકડીને મને પરદેશ લઈ ગયા ને ગુણિકાને ત્યાં વેચી. ત્યાં મહાપાપનો ધંધો કરવાથી ડરીને નદી કીનારે બળવાને નાઠી, ચેહ ખડકી બળવા તૈયાર થઈ, ત્યાં નદીમાં ઓચિંતું પુર આવવાથી ચેહ ને હું તણાયાં, તે હું જીવતી નીકળીને હવે શું કરવું તેને વિચાર કરવા અહીં રહી છું ને છાશ વગેરે લાવી વેચી પેટ ભરું છું. તેમાં આપના ઘડાની હડફેટથી માટ પુટી ગયું. આટલા સંસ્કાર થયા, મોટાં દુઃખ પડ્યાં, તે હે છત્રપતિ મહારાજ આ છાશને અફસ શું કરશે તે પણ ભાવિ.
કવિત બિના જલ કુપ કહા, બિના તેજ ભૂપ કહા,' બિના ગુન રૂપ કહા, ત્રિયાકે બખાન; કાલરીકે ખેત કહા, કપટીકે હેત કહા, દીલ બિન દાન કહા, ચિત્તમાં ન આવે; બિના તપ જોગ કહા, બિના જ્ઞાન ભંગ કહા, સપુત બિન પુત કહા, દુખે કુલ જાન; જિહા બિન મુખ કહા, નેન બિન નેન કહા, રામનામ બિના મુખ, પશુહી પહેચાનવો.
શૂરવીરનું અંગ મમત તો, માયા તજી, તથા તન ઉચાટ; અણગમત કરી આત્મા, એક વહાલી વૈકુંઠવાટ. ૪૫૪ આગે પગ તે પત રહે, પીછે પગ પતી જાય;
બાગાં ખેડે બહાવરે, વાકું રંગ ચડાય. ૪૫૫ (ભાવાર્થ) શત્રુની સામે આગળ પગ એટલે દઢતા રાખવાથી (પ) આબરૂ રહે છે, ને પાછો પગ કરો એટલે પુંઠ દેખાડવાથી પી જાય છે. માટે એક વાર હઠેલા યોદ્ધા પાછા વળી પગ ખોડી સંગ્રામ કરે તેને રંગ છે, સાબાશ છે.
દો દ તરકસ બાંધકર, સબી કહાવત શર;
કામ પડે જબ દેખીએ, કીસકે મુખપે નર. ૪૫ (ભાવાર્થ) બબ્બે તલવારો બાંધી બધા શરા કહેવરાવે છે, પણ કામ પડે અગર મામલો જાગે ત્યારે જોયું કે, દેશના મોં ઉપર નૂર રહે છે. એટલે મોં ઉપર આટા ઉડતા ન જણાય તે જ ખરે શુરવીર,
૪૫૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com