________________
કહેવતરાગ્રહ
કર૫
પતિવ્રતા લટપટ પગ ધરણિ ધરે, અટપટ બોલે બેન; પિયુસે કુછ ખટપટ ભઈ સે ટપટપ ટપકે નેન. ખિન બઠે, ખિન ઊઠ ચલે, ખિન ખિન વાડી હોય; ઘાયલસી ઘુમત ફરે, મરમ ન જાને કાય.
૪૪૭
४४८
૪૪૯
" (પ્રભુ પ્રાર્થના) અરજ ઊરમાં ધાર, હે ગિરજાના પતિ; હવે દુઃખ દરિયેથી તાર, વાહાલા વહારૂ થઈ મને. વ્યાધિ વાદળ જાણું, વરસે ઇદ્રોધાર આ; પ્રલય કરે મુજ પ્રાણ, ગિરિધર થઈ ઊગાર તું. ૪૫૦
પ્રાસ્તાવિક (પરચુરણ) બાલસે ખ્યાલ, બડેર્સ બિરાધ, અગોચરનારસે નહીં હસીએ, અન" લાજ, અગન જેર, નીર અજાનમેં ના ધસીએ; બેલકું નાથ, ઘડેલું લગામ, હસ્તિક અંકુશમ કરીએ, કવિ ગંગ કહે સુને શાહ અકબર, કુરર્સે દુર સદા બેસીએ. ૪૫૧
એક ભાઈ છાસનું માટલું (હાલું) ભરેલું લઈને આવતી હતી. તેવામાં એક રાજા ઘોડા પર બેસીને આવતો હતો તેની હડફેટ લાગી એટલે છાસનું માટલું પડી ગયું. માટલું ફૂટી ગયું, છાશ ઢળી ગઈ, પણ બાઈને કશી દિલગીરી થઈ નહીં, એવું જોઈ રાજાએ પૂછયું કે, “તારું માટ પુટી ગયું, છાશ ઢોળાઈ ગઈ તેની દિલગીરી અમને થાય છે, અને બાઈ, તને કાંઈ લાગતું જણાતું નથી તેનું કારણ શું?” ત્યારે બાઈ કહે છે –
નૃપ માર ચલી અપને પિયાસે, પિયા સર્પ ડો, દુઃખ પર હું . લે ગયે ચાર બિદેશનકું, ઊન બેચ દીની ગુણિકા ઘર પાપ સંગ ભયો જલકું ચલી, નિર પૂર ભયે નિરર્મ ચલહું, છત્રપતિ મહારાજ સુને, અબ છાશ શોચ કહા કરી હું? ૪૫ર
ભાવાર્થ-હ પરણી પછી ત્યાંના રાજાએ મને ઉપાડી; તે રાજાને મારીને મારા પરણેત પતિ સાથે નાઠી, તે મારા સ્વામીને વગડામાં સર્પ ડો ને
૧ વહા રક્ષક. ૨ ખ્યાલ રમત. ૩ બિરે વેર, કચ્છ. ૪ અગોચર જાણીતી નહીં તે, ૫ અન્નર્સ લાજ ખાતાં શરમાવું ૬ કર=કપટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com