________________
૪૪.
કહેવત સંગ્રહ
૪૩૬
છપય સર સર હંસ ન હેત, બાજ ગજરાજ ન દરદર, તરૂ તરૂ સુફલ ન હોત, નાર પતિવ્રતા ન ઘરઘર; તન તન સુમતિ ન હોત, મોતીજલ બિદુ ન ઘનઘન, ફન ફન મણિ ન હેત, સર્વ મલ્યા નહીં બનબન; રણુરણ હોય ન શર સબ, સર્વ ન હોય ને ભક્તિ ભર, નરહર કવિ સુકવિતા, સર્વ ન હોય એક સર
દેહરા કરવત, કાતર, કુજન, એ વેરી જુદાં કરંત; સુઈ સુહાગે સજન, એ ભાંગ્યાને સાધત. ધરતી નિત્ય નવેરડી, કેની ન પુરી આશ; કેતા રાવ રમ ગયે, કેતા ગયા નિરાશ. જીવીએ તો જશ લીજીએ, શકર જેડા સેણ; મરી જાવું માનવીએ, રહે ભલેરાં વેણ. છે, ભણીએ ભલાને, નગુણુને પણ જી; નગુણા ના હેત જગમાં, તે ભલા સંભારત કી.
૪૩૭
४३८
૪૩૯
૪૪૦
૪૪૧
૪૪૨
પલપલમાં કરે યાર, પલપલમાં પલટે પરા; એ મતલબના યાર, રીત ન જાણે રાજીઆ.
દેહરા દાંતે લૂણ જે વાપરે, કવળે ઊણું ખાય; ડાબું પડખું દાબી સુએ, તે ઘેર વૈદ્ય ન જાય. ખેતી, પાંતી, વિનતી, પુંઠનકી ખંજવાર; એતાં નહીં પરહથડે, આપ કરનકે સાર. લજ રખતે જીવ રખે, લાજ વિણ જીવ મ રાખ; એતો માંગું સાયાં, રખે તો દેનું રખ, લાંગા લાવ સંસારકા, દીયા ન ભજીયા દેવ; ન દીયા ન ભજીયા, ગયા જન્મારા ખેાય.
પરનારીની પ્રીત અગ્નિમાં બળવું ભલું, ભલું વિષનું પાન; શિયળ ખંડિત ના ભલું, નવ કાંઈ શિયળ સમાન.
૪૪૩
૪૪૪
૪૪૫
૧ સરખા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com