________________
કહેવતસંગ્રહ
૪૩
४२७
૪૨૮
૪૦
મન બની કાયા કુર, એરકું સંતાપે સુર, કામ ક્રોધ છે હજુર, બિધિને કયું ઘડ્યો રે? કહત હે કવિ ગંગ, શાહનકે શાહ સુને, દુનિયા દુઃખ એક, દુરિજન કે બડે હય. ૪૨૬
દેહશે બમન હેકે ચોરી કરે, વિધવા હેકે ચા પાન; સતિ હોકે રણસે હઠે, ઊનકે જન્મ અકારણ જન.
સોરઠા જેની જોઈએ જેડ, જોતાં તે જડે નહીં; કાંઈક ખાપણુ ખોડ, સાચું સેરડીઓ ભણે. ગયાં પારસ ને પતિયાર, જળ ગયાં જમી ગઈ; ચાંપા ભેગાં ચાર, મહાત્મા ગયાં તે મળીને ૪૨૯
દેહરા પાળે નાચે પારેવડાં, વગડે નાચે મોર; પરણ્યા એટલા માનવી, બીજા હરાયા ઢોર. કાચા ઘટમાં કાંકરો, જે કદિ પેસી જાય; નીકળતાં નીકળે નહીં, કરીએ કોટી ઉપાય. મન ઢેગી મને ધુર્ત છે, મન મેગળ સમાન; મન સુધરે તે મિત્ર છે, નહીં તે શત્રુ સમાન. ૪૩૨ દમયંતી સીતા સતી, દ્રૌપદી ભઈ દુઃખ પાત્ર; ઊનકે દુઃખકા તોલ કર, ભવ દુઃખ હય કોણ માત્ર. ૪૩૩ કાજલ તજે ન શામતા, મોતી તજે ન વેત; દુર્જન તજે ન કુટિલતા, સજન તજે ન હેત. ૪૩૪
કુંડલિયા હિંદુ કહે સો હમ બડે, મુસલમાન કહે હમ, એક મુંગકી દો ફાડ હય, કેન જાદે કેણુ કમ; કેન જાદે કાન કમ, કબી કરનાં નહીં કજીઆ, એક ભગત હે રામ, દુજા રહેમાનસ રજીઓ; કહે દીન દરવેશ, સરિતા મીલતી સિંધુ,
સબકા સાહેબ એક, એક મુસલમાન એક હિંદુ. ૪૫ ૧ ચાંપરાજવાળે કાઠી બારવટીઓ હતું છતાં એકવચન, ઉદાર, પ્રામાણિક અને એને હાથ આવેલાંની હદપાર સંભાળથી મેમાની કરનાર હતા, ૨ પારેવડું=ખતર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com