________________
૨૨
કહેવત સંગ્રહ
૧૮
૪૨૧
સિંચો તબ તરૂવર ભયો, કાટયો તબ ભયો જહાજ; નીર ન બેલે કાકડું, બાંહ ગ્રહેકી લાજ. પારો માંખી પેટમાં, રહે ન ઝાઝી વાર; પાર પુંઠથી નિકળે, માંખી મુખથી બહાર. નારી ઘરનું નાક છે, નારી સુત દેનાર; નારીથી પકાય છે, નારી સુખ આધારનારી વિણ નિંદાય છે, નારી વિણ નહીં સુખ; નારી વિણ નહીં આબરૂ, નારી વીસાર દુઃખ.
સેરઠે સારો જોઈ સાથ, ગામતરે નીકળ્યાં; કર્યો ન લાંબે હાથમુંઝાણું બહુ માવલા.
દેહરા વૈદ્ય કહે દરદ થયું, જોષી કહે ગ્રહ વાત; ભૂવો કહે ભૂત પ્રેતનું, ઘર નડતર શી જાત. બડે બડે સબ કહેત હય, બડે બડેમે ફેર; સરિતા સબ મીઠી લાગે, સમુદ્ર ખારે ઝેર.
૪૨૨
૪૨૩
૪૨૪
કવિતા”
સજજન પુરૂષનાં લક્ષણ સહત સંતાપ આપ, પરકે મીટાવે તાપ, કરૂણકે કુમ શુભ, છાયા સુખકારી હય; દેષ દિલ નાંહી લે, શરન આયે શિશ દેવે, પરમાર્થ વૃત્તિ જીનકું, સદા પ્રાણ પ્યારી હય; શરીર ક્ષમાવાન, કેટીપતિ અભિમાન નહી જ્ઞાનકે નિધાન, ભાન, ગંભીર ગુણ ધારી હય; કહત હે કવિ ગંગ, સુનો મેરે દિલ્હીપતિ, વિશ્વમે વીરલ કઈ સજનકી બલિહારી હય.
દુર્જનનાં લક્ષણ અકારણ દેષ કરે, ઈર્ષામે અંગ જરે, રંગ દેખી રીઝે નાહીં, દૃષ્ટિ દોષ ખડે હય; આપ ન કરે કાજ, પરકે કરે અકાજ,
લોકનકી છડી લાજ, અસૂયા અડ્યો હય; ૧ ગામ=મુસાફરી. ૨ ફેર તફાવત.
૪૨૫
-
-
-
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com