________________
૪૧૬
કહેવતસંગ્રહ
૩૩૬
૨૩૭
૩૩૮
૨૮
૩૪૦
૪૪૧
૩૪૨
વરોળ તો એ ગાવડી, અજવાળી તોય રાત; પાળે તો એ કેસરી, ઓરમાન તેએ માત. બાળક તોએ સિંહનું, બચ્ચું એ બાજ; ભાંગેલ તેએ લાકડી, જુનો તોએ રિવાજ. મુડદાલ તેએ વળાવીઓ, ફુટેલ તેઓ બોખ; દત્તક તાએ દીકરો, નાને તેએ ગોખ. થોડી તેએ ઓળખાણ, સાદે એ વેષ; કટાયેલ તેઓ નાણું, ભૂખેલ તેએ દેશ. હલકી એ પેરામણ, મૂરખ તો એ ભાઈ, ઘરડે તે પહેલવાન, ગરીબ તે એ જમાઈ સારે તોએ ટેડીઓ, થોડે તેપણુ ગરાસ; કમૂળ તેઓ દીકરે, મીઠી એ છાસ. પાળે તોએ કુતરે, ઘેટું તો પણ કરજ; , નાની એ નાગણી, દુઃખણી એ પરજ. ખોટું તોએ જડાઉ નંગ, ખોટે તે એ રંગ; ભડ તેઓ બ્રાહ્મણો, સાર તેઓ કુસંગ, ન ખાધું ન ખરચ્યું, ને પરહથ દેવાણ; વિઠલ કહે સુનું થાશે, આ જે ખડકાણું છાણાં. પુત્રી પિહેરમાં રહી, ભલે કરે ગુલતાન; પણ તે શોભે સાસરે, કાં શોભે સ્મશાન. વગર વિચાર્યું હારીને, ગાડે લાવ્યા સલ; ગાલાવલી ગાવા બેઠી, અમે છત્યાં ટેડરમલ અશ્વ ઉપર બેઠા છતાં, માથે રાખે ભાર; મૂક્યાં ખેલે ખાસડાં, એ પણ એક ગમાર. પશુ ઘડતાં નર ઘડ્યો, ભુલે સિંગ અરૂ પુંછે; તુલસી પ્રભુકી ભક્તિ બિન, ધિક્ક ડાઢી ધિક મુછ. શોભે સાના સમયમાં, વિષ્ણુ સમય નહીં માન; વૃદ્ધપણે વરણાગી નર, ધરે થાય નાદાન.
૩૪
૨૪૪
૨૪૫
૩૪૬
३४७
૩૪૮
૩૪૯
૧ વરાળ=ળ્યા. ૨ ગેખ હવા ખાવા મુકેલું છે. ૩ વષસાદે પણ ડોળવાળે. ૪ જમાઈ ગરીબ હેય પણ માન આપવા જોગ ખરે. ૫ કમૂળ= કુપાત્ર. ૬ પરજ દેશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com