________________
४१४
કહેવતસંગ્રહ
ઉલમ
३०७
૩૧૨
૩૧૩
૩૧૪
ઊંદર પિષણ કારણે જે અન્નનો દેનાર; તેનું માથું કાપશે, મૂર્ખને સરદાર સ્ત્રીના ફંદ વિષે સદા, મસ્ત બની રહેનાર; છોડે કુળની લાજને, મૂર્ખને સરદાર સદ્દગુણને અળગા કરી, દુર્ગણને ધરનાર; સમજાવ્ય સમજે નહીં, મૂર્ખને સરદાર. સાજનું ભાંગ્યું કરે, નખ્ખોદ કામ કરનાર; નવરો જે બેસી રહે, મૂર્ખને સરદાર. જન્મી ઊંચા કુળમાં, કુકર્મ કરનાર; નીચે તે અંતે ઠરે, મૂર્ખને સરદાર, કામ, ક્રેધ અરૂ લેભને, ચાહે વારંવાર; દયા સત્ય વૈરી ગણે, મૂર્ખને સરદાર. ઈશ્વરને સૌ જન કહે, જગને સરજનહાર; કદી ન માને મન વિષે, મૂર્ખને સરદાર. વૃદ્ધ જનોની આગળે, લાજ ધરે ન લગાર; મશ્કરીઓમાં જે રમે, મૂર્ખનો સરદાર. પરનું સારું દેખીને, ઈર્ષા કરે અપાર; પિતાની મેળે બળે, મૂર્ખને સરદાર ગરીબને દુભાવીને, ફાંસાને દેનાર; લુચ્ચાથી ડરતે રહે, મૂર્ખને સરદાર અણુખપતું ખાતાં બધું, લેશ ન કરે વિચાર; માન ગુમાવી દુઃખ લે, મૂર્ખને સરદાર. એકની વાત સાંભળી, જઈ બીજાને કહેનાર; એને પણ સૌ માનજે, મૂર્ખને સરદાર વિના કારણ કજીયા કરી, ખટપટ કરે અપાર; રાખી થાપણ ઓળવે, મૂર્ખને સરદાર. માતપિતાએ જે કર્યા, આજ લગી ઉપકાર; લેશ માત્ર સમજે નહીં, મૂર્ખને સરદાર. પનઘટસે પન ઘટત હે પનઘટ વકે નામ; તુલસી ૫ન કેસ રહે, પન ઘટકે ઠામ. સારું તો એ નાત, ખલી તેઓ વેહેલ;
વસમું તોએ સાસરું, ઘરડ એ બેલ. ૧ પનઘટ પાણને ઘાટ, જ્યાં સ્ત્રીઓ પાણી ભરે છે. પનઆબરૂ.
૩૧૫
૩૧૬
૩૧૭
૩૧૮
૩૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com