________________
કહેવત સંગ્રહ .
૪૧૩
૨૩
૨૯૪
૨૯૫
૨૯૬
૨૯૭
૨૯૮
અંધા આંખકું, બેહેરા ઢેઢ કાન; જે જાકું પ્રાપત નહીં, વ) તાકે લીયે હેરાન.
સેરઠે જેણે ન વાવ્યાં વેર, પશુ તેને પરમાણ; નિદાય તે ઘેરઘેર, પરલેકે નર્ક પડે,
દેહરા કહતે સે કરતે નહી, તાકત હય ૫રનાર; કાલા મેં લે જાયગા, સાહેબકે દરબાર. કહતે હય કરતે નહીં, ભારતે ધન ભંડાર; કાલા મેં લે જાયેંગે, સાહેબકે દરબાર, કહતે હય કરતે નહીં, દયા અરૂં ઉપકાર; કાલા મેં લે જાયેંગે, સાહેબકે દરબાર. કહતે હય કરતે નહીં, દિલસે દુર દુરાચાર; કાલા મેં લે જાયેંગે, સાહેબકે દરબાર. ગધેસે ગા મીલે, તે લાત લાત ઓર લાત; જ્ઞાનીસે જ્ઞાની મીલે, તો બાત બાત ઔર બાત. રણસંગ્રામમેં મલે તે, ઘાત ઘાત એર ઘાત; મજલસમેં જે મીલે તે, ગાતા ગાત એર ગાત. ખાણેમેં જે દેખીએ, સબ ખાત ખાત એાર ખાત; સરોવર પર દેખીએ તે, સબ હાત નહાત એાર નહાત. ભૂલ કબુલ કીજીએ, ચાલે નહીં ચતુરાઈ; એક ભૂલને કારણે, દશ ભૂલ લેત બુલાઈ ઊદર ભરણકે કારણે, પ્રાણી કરતા ઇલાજ; નાચે, યાચે, ભણુભીડે, રાચે કાજ અકાજ, સાયર હંસને મનાવે, એથી માયા જોડ; જેથી ઊજળા દીસીએ, તેથી તાણી માં તેડ.
મૂર્ખના સરદાર વિષે ભાઈઓથી અળગા રહે, રાખી મનમાં ખાર; પરકુટુંબમાં જઈ મળે, મૂર્ખને સરદાર, મિત્ર સાથે કપટ રમે, સ્વાર્થમાં હશિયાર; અરિ સાથે હેતે મળે, મૂર્ખને સરદાર.
૨૯૯
૦૦
૨૧
૨૦૨
૦૪
૩૦૫
૩૦૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com