________________
૪૧૦
કહેવત સંગ્રહ
એક કપુત કાળું કરે, બીજે ઊજવળ પ્રકાશ; દીપકના બે દીકરા, કાજળ ને અજવાશ. ૨૫૩ કણબી કસર કણસલે, રટલે કસર રાજપુત; વાણીઓ કસર વઢવે, બાયડી કસર દૂધ. ૨૫૪ દુઃખસે સુખ હેત હય, ડર મત દેખી દુઃખ; છતને દુઃખ હે તાપકે, ઈતનો વૃષ્ટિ સુખ. ૨૫૫ પાળે નાચે પારવડે, વગડે નાચે મોર; પરણય એટલા માનવી, બીજાં હરાયાં ઢેર. ૨૫૬ રાત ભૂષણે ઈદુ હય, દિનકે ભૂષણ ભાન; દાસ ભૂષણ ભક્તિ હય, ભક્તિકે ભૂષણ જ્ઞાન. ૨૫૭ જ્ઞાનકે ભૂષણ ધ્યાન હય, ધ્યાનક ભૂષણ ત્યાગ; ત્યાગકે ભૂષણ શાંતિપદ, તુલસી અમલ અદાગ. ૨૫૮ હાલતાં દંડે, ચાલતાં દડે, દંડે સારા દિન; છાતી ઉપર પત્થર મૂકી, પૈસા લે છીન. ૨૫૯
દેહરા કાચા ઘટમાં કાંકરો, જે કદી પેસી જાય; કાઢતાં નીકળે નહીં, કરીએ કાટ ઉપાય, २१० મન ઢેગી મન પૂર્ત હય, મન મેગલ સમાન; મન સુધરે તે મિત્ર છે, નહીં તે શત્રુ સમાન. તે સે લેતે નહીં, કરતે હય ઇનકાર; માંગે જબ ભીલતા નહીં, એ જગકા ઇકરાર. દમયંતી સીતા સતી, દ્રૌપદી થઈ દુઃખ પાત્ર ? ઊનકે દુઃખકા તેલ કર, તવ દુઃખ કેણ માત્ર. ૨૬૩ કાજલ તજે ન શામતા, મતી તજે ન શ્વેત; દુર્જન તજે ન કુટિલતા, સજન તજે ન હેત. ભાષા શાખા હય સહી, સંસ્કૃત એહી મૂલ; મૂળ રહત હય ઘેલમેં, શાખામે ફફૂલ. ૨૬૫ બડે ગ્રહે બડ હેત હય, યે વામન ભુજ દંડક
તુલસી રામ પ્રતાપસે, દંડ ગયો બ્રહ્માંડ. ૨૬ ૧ ભાનસૂર્ય. ૨ જુલમી. ૩ ભાવાર્થ-મોટાના વડે મોટા થવાય. વામનના હાથની લાકડી જ્યારે વામનજીએ વૈરાટ રૂપ ધર્યું ત્યારે તે લાકડી બ્રહ્માંડ સુધી પહેચી.
૨૬૧
૨૬૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com