________________
કહેવતસંગ્રહ
૪૦
૨૪૨
२४३
બિના કહેસે સતપુરૂષ, પુરે પરકી આશ; કેન કહત હે સુકે, ઘર ઘર કરત પ્રકાશ. ૨૪૦ • ચિંતા તાકી કીજીએ, જે અનહોની હોય; એક માર્ગ સંસારક, નાનક થીર ન કાય. ૨૪૧ કાટિ કોટિ તીરથ કરે, કટિ કોટિ જા ધામ; જબ લગ સાચ ન સેવીએ, તબ લગ કાચા કામ, માગન ગયે સે મર ગયે, મરે ન માગને જાઈ ઊનસે પહેલે ઓ મરે, હેત કહત હે નાંહી. ૨૪ ૩ હડા ભીતર દવ બળે, કેઈ ન જાણે સાર; કાં મન જાણે આપણું, કાં જાણે કિરતાર, ૨૪૪ જાકે હાથ અધિકાર હય, કરે ને ન્યાય બિચાર; ફીર વાકે અધિકાર, રહે ન આદિ અકાર- ૨૪૫ હસું તો દંત પારખે, રોયે કાજળ જાય; મુંગાને સ્વનું થયું, તે સમજ સમજ પસ્તાય. નગુણે વાસ ન રાખીએ, સગુણની પત જાય; ચંદન પડ્યું ચે કમાં, ઇંધણ મુલ વેચાય. ૨૪૭ સખી ન સુમ બને કદી, સુમ સખી નવ થાય; થુવર આપે દુધ, પણ ગેરસમાં ન ગણુય. ૨૪૮ તુલસી કર પર કર ધરો, કર તલ કર ન કરો; જે દિન કરતલ કર કરો, એ દિન મરણ ખરો. २४८ પંડિત જનકે શ્રમ ભરમ, જાનત જે મતિ ધીર; વંધ્યા કબુ ન જાનહી, પ્રસૂતનકી પીર. ૨૫૦ જબ લગ આશા અર્થકી, તબ લગ સબ દાસ; તબે દાસ સબે હતો, જબ મન હેત ઊદાસ.' ૨૫૧ નહીં વિદ્યા સમ ચક્ષુ કે, સત્ય સમ તપ ન કેય;
પ્રીતિ સમ દુઃખ નહીં જગત ત્યાગ સમ સુખ ન હોય. ઉ૫ર ૧ જેના હાથમાં અધિકાર છે તે ન્યાયાખ્યાયને વિચાર કરતા નથી તો અધિકાર”ને આદિ અક્ષર “અ” રહેતો નથી ને ધિક્કારજ રહે છે. ૨ ભાવાર્થ-નગુણેગુણુ વગરના માણસને ત્યાં વાસ કરવો નહીં, કરીએ તે સગુણ એટલે ગુણવાન માણસની પત આબરૂ જાય. ચંદન જેવું લાકડું બજારના ચેકમાં પડ્યું હોય તે બળતણના લાકડાને ભાવે વેચાય છે. ૩ કરને હેઠે ન ધર. ૪ મરણ સમાન. ૫ વેરાગ થાય.
૫૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com