________________
loolepuBqqueÁÉEJun
४०८
means 'ereun-repuuqueÁ !ueseleupnS aarus
કહેવતસંગ્રહ
સહજ રસીલા હાય સા, કરે અહિત પર હેત; ૧ જયસે પીડીત કીજીયે, ઈશુ તેહુ રસ દેત. દામ બચાવા દેાડતા, બહુધા બની અખીલ; પ્રાણ બચાવી દોડીએ, ધર્મ કામ નહીં ઢીશ. અહેાત દ્રવ્ય સંચય જહાં, ચાર રાજ ભય હૈાય; કાંસે ઊપર ખીજલી, પડત કહત સબ કાય. તુલસી રેખા કર્મકા, લલાટપે લીખ દીન;૪ પૂર્વ જન્મ' પુન્ય પાપકે, અખીલ જગત આધીન. એક ચુનત હૈ ગેાખરી, એક બનત હૈ ભૂપ; તુન્નસી યહ સંસાર હૈ, પૂર્વજન્મકે રૂપ. કાઈ કહત મેં રાયહું, કાઈ કહત મેં ટૂંક; પૂર્વજન્મ લ એહી હૈ, તુલસી કહત નિશંક તુલસી સાગર હે ભર્યો, સરીતા અપરંપાર; ખીના સ્વાંતી જલ ના પીએ, શ્વેત ચાતકા પ્યાર. રાંકાં સ્વર્ગ ન નીપજે, રાંકાં ખાણ ન હેાય; ધનીટે માઢુ મરે, આપે રાંકાં જોય. મર્જાઊં માગું નહીં, અપને તનકે કાજ; પરમારથકે કારણે, માથું ન સમજું લાજ. કખીર આપ ઠગાઇએ, એર ન ઠગીયે કાય; આપ ડગે, સુખ ઉપજે, એર ઠગે દુઃખ હેાય. જગમેં મેરી કાઇ નહીં, જો મન શીતલ તુલસી ઈતના યાદ રખ, દયા કરે સબ કાય. જ્ઞાની, જ્યાની, સંયમી, દાતા, શુર, અનેક; જપી તપી બહેાત હૈ, શીલવંત કા એક. તું મન જાને ખાવરા, મેરા હૈ સબ કાય; પિડ પ્રાણુ સંબંધ હૈ, એ નહીં અપના હૈાય. છૂટી માટી કામની, સખી વિષયકી વેલ; દુશ્મન મારે દાવહૈં, એ મારે હસ ખેલ. તુલસી આ સંસારમેં, કાન ભયા સમરથ; એક કનક, દુજી કુચતા, જીણુ પસારે ન હથ.
ક્
હૈાય;
૨૨૫
૨૨૬
૨૨૭
૨૨૮
૨૨૯
૨૩૦
૨૩૧
૨૩૨
૨૩૩
૨૩૪
૨૩૫
૨૩
૨૩૭
૨૩૮
૨૩૯
૧ અવગુણુ ઉપર ગુણુ કરવા. ૨ મહુ દોલતને ભય. ૫ પુન્ય પાપ. ૬ માઢુ=નસીબદાર પુરૂષ છ હસીમીને. ૮ પસારે લાંબા કરે,
૩ કાર્યાકાર્ય. ૪ દીનન્દીધી.