________________
કહેવત સંગ્રહ
- ૪૭
૨૧૧
૨૧૨
૨૧૩
૨૧૪
૨૧૫
૨૧૬
૨૧૭
મૃગ નાભી કસ્તુર બસે, ભટકત જંગલ હોય; રામ બસ સબકે હૃદય, ૫ર સમજે નહીં કેય. મુખ દી પ્રભુ ભજનક, સુનન કી હે કાન; તીરનેમુ દી દીનતા, બુડનકુ અભિમાન. જે કુલમેં જે ઉપજે, સે કુલ પર વે જાય; મચ્છ કચ્છ જલમેં તીરે, પંછી ગગન ઉડાય. નયનાં તું મત રાઇઓ, એ રોનાં ક્યાં કામ ? તેરો ભીતર રાય તે, સબ સમજેગે રામ. માયાકે બસ સબ પડે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ; નારદ, શારદ, સનક ઓર, ગૌરીસુત ગણેશ. સાબુન જલ લે ખુબ ઘસે, મલમલ કાયા ધેય;
અંત જા દાગ હવે, બુધ કયું ઊજલા હેય? (વ્યાજેક્તિ)-પરધન હરે, પરનિંદા કરે, પરનારી ઘરમાંહી;
માંસ ખાય, મદિરા પીયે, મોક્ષકે સંશય નહીં. પરધન પરનિંદા તજે, પત્રિય માત સમાન; ઇતના કીયે હર ના મીલે, તુલસીદાસ જમાન. ધંધાહીમેં પચ રહ્યો, આરંભ કી અપાર; ઉઠ ચલેગે એકીલ, શિરપર રહેશે. ભાર. કાન ફરી જોગણું, તીન લેકકુ ખાય; જીવતાં બાળે કાળાં, મુવે નર્ક લે જાય. ખુશામતી આ ખુશી રહે, મરદ મરે બેહાલ; પતિવ્રતા ભુખે મરે, પેંડા ખાય છીનાલય. સુસંગે સુધર્યો નહીં, વાકે બડે અભાગ; કુસંગસે બીગડે નહીં, સો નર બડે સુભાગ. ગાશીલ હો કર બૈઠના, બેઅકલીક કામ; જીન પર ડકા મતકા, ઊનકું કબ આરામ. કાહે કીજે રે જતન, જાત કાજ ન હોય; પર્વતપે બેદે કુવા, કાસે નીકસે તેય?
R 12
૨૧૮
૨૨ ૦
૨૨૩
૨૨૪
૧ મૃગની નાભિમાં કસ્તૂરી રહે છે તે પોતે નહીં જાણવાથી સુગંધ કયાંથી આવે છે તે શોધવા જંગલમાં ભટકે છે તેમ. ૨ મલમલોળી ચાળીને. ૩ ઈશ્વરની ગહન ગતિ. ૪ નામી મહેનત, ૫ જાન=મયન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com