________________
કહેવત સંગ્રહ
૪૧૧
૨૭
ગુરૂતા લઘુતા પુરૂષકી, આશ્રયવાસ્મતે હોય; કરી વૃંદમે વિંધસે, દર્પનમેં લઘુ સોય. २७ રહે સમીપ બાન, હેત બડે હી મેલ; સબહી જાનત બઢત હય, વૃક્ષ બરાબર વેલ. ૨૬૮ બડે બડાઈ ના તજે, લઘુ રહી ઇતરાય; રાય કારૂંદા હેત હય, કટાર હેત ન રાય. २१८ બશીકરનકે મંત્ર હય, નારાયણ યહ ચાર; રૂપ, રાગ, આધીનતા, સેવા ભલી પ્રકાર, ૨૭૦ કાન સુણ્ય નવ માનીએ, નજરે ભાળ્યું સાચ; ભાંગ્યાં સાજો થાય નહીં, મન, મોતી ને કાચ, ૨૭૧ ચતુર હોય તો રીઝવું, હસ્ત રમાડુ છેલ; મૂર્ખને શું વિનવું, હઈડે ઝાઝે મેલ. ૨૭૨ નીચી દૃષ્ટિ ના કરે, મેટા જે કહેવાય; સિંહ લાંઘણુ સો કરે, તેય વણ ન ખાય.
સોડા થેરે કેળાં થાય, કલિયુગના વારા વિષે; મીઠપ નહીં મનમાંય, સાચું સેરડીઓ ભણે. २७४
- દેહરા. ડુગરીઆ હરીઆ હુવા, વન ઝગેરે મેર; એ રૂતુએ ત્રણ સંચરે, ચાકર, માગણુ ને ચેર. ૨૭૫ ખાતાં ભજન ભાવતાં, રાતામાતાં રૂપ; જાતાં જોયા જમપુર, ભાતાં વિણ કઈ ભૂપ. ૨૭૬ મોસર ફુટતો માટુડે, ઊર ઊઠેતી નાર; ગામે પટે બાજર, કણસ નીંધતી જાર. વશરા વાણીઆ, રણુશરા રાજપુત; સુખશરા જનકાદિકે, દુ:ખશરા અવધૂત. ૨૭૮ . '
સોરઠ જે તે ભેળા જાય, પિતાની પ્રજ* મેલીને;
એ ભેંસલા ભણય, સાચું સોરઠીઓ ભણે. ૧ વિંધ્યાચળ એ દર્પણમાં ના દેખાય. ૨ ઝાડના આશ્રયથી વેળા વૃક્ષની બરાબર વધે છે. ૩ કટાર=હલકી જાત, જોઇના જેવી હોય છે. હિંદુસ્તાનમાં. ૪ પ્રજ=દેશ.
२७७
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com