________________
૪૦૪
કહેવતસંગ્રહ.
૧૭૨
૧૭૩
૧૭૪
૧૭૫
૧૭૭
૧૭૮
કાગા કીસકા ધન હરે, કાયલ કીસકું દેત; એક છલકે કારને, જબ અપનો કરી લેત. છેવેન જોબન રાજ ધન, અવિચળ રહે ન કાય; જા દિન હે સત્સંગ, જીવન ફલ સેય. સરોવર તરવર સંત જન, ચોથા બરસે મેહ, પરમારથ કે કારને, ઇન ચાર ધરી હે દેહ. તુલસી યહિ તિન લોકમે, કે જાને તન પીર; હદયા જાને આપકા, કાં જાને રઘુવીર. તુલસી ગરિબ ન સંતાપીએ, બુરી ગરિબકી હાય; મુઆ ઢરકે ચામસે, લેહા ભસમ હૈ જાય. માત, તાત ને મિત્ર એ, મૂળથી ત્રણ હિતકાર; હિતકારક બીજાં બધાં, ગરજ પડે તે વાર
જ્યાં હે અપની પ્રીતડી, બેઠનકે વિશ્રામ; તાસુ કબુ ન કીજીએ, લેન દેનકે કામ. બીતિ તાહી બિસાર દે, આગેકી સુદ્ધ લે; જે બની આવે સહેજમે, તાહિમ ચિત દે. અન્ન મદ, ધન મદ, રાજમદ, એર મદ સબ હદ; તીનકે ઉપર રાગ મદ, ઓર મદ સબ રદ. જોબન થા જબ રૂપ થા, ગ્રાહક થે સબ કેઈ; જોબન રૂપ ગમાય કે, બાત ન પુછે કઈ ક્યાં યુધિષ્ઠિર નરપતિ, કયાં વિક્રમ ભૂપાલ; કીર્તિ જગમે રહે ગઈ, સબક ખા ગયા કાલ. સાંકડ ઠાણું બાંધણું, આછાં નીરણ ઘાસ; પાણી પીને તબડકી, એ તુરગને કરે વિનાશ. કાલા બાદલ ડરાવના, એર ઊજલ બરસન હાર; જાડા પુરૂષ સેહામણું, પતલા ભેગનહાર, તુલસી મીઠે બચન, સુખ ઊપજત કછુ ઓર; પેહી બશીકરન મંત્ર છે, તજીએ બચન કર. ઉજલા ઊજલા સબ ભલા, ઊજલા ભલા ન કેશ; નારી નમે ન રીપુ ડરે, ન આદર કરે નરેશ.
૧૭૯
૧૮૦
૧૮૧
૧૮૨
૧૮
૧૮૬
૧ રાગ પ્રેમ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com