________________
કહેવત સંગ્રહ
૪૦૩
૧૫૭
૧૫૮
૧૫૯
૧૬૦
૧૬૧
૧૬૨
૧૬૩
કુપ પરાયા આપના, ગીરે સે ડુબી જાય; ઐસા ભેદ વિચાર કર, તું મત ગોથાં ખાય. જાકી કીતિ જગતમેં, જગત સરાહે જાહી તાકે જીવન સફલ હે, કહત અકબર શાહી. ભલે બુરે નભે બે, મહાન પુરૂષકે સંગ; ચંદ્ર, સાપ, જલ, અગ્નિ એ, બસત શંભુકે અંગ. મેરી મતિ અતિ અલ્પ હૈ, તુમ હૈ ગુન ગંભીર; દધિ કહા દીખાઈએ, એક કુંભકે નીર. સંસારીક સુખ જલે, ચિત્ત રહી ચિતા લાગ;
જ્યે લુહારકી સાણસી, ઈત પાણી ઇત આગ. પાપ પુણ્ય છુપ છુપ કરે, સેવત કરે કે જાગ; તુલસી કબ લગ છૂપ રહે, ઘાસ ઘુસાઈ આગ. બડા હુવા તો કયા હુવા, જેસી બડી ખજૂર; પંછી કે છાયા નહીં, ફલ લાગે અતિ દૂર. બહેત ગઈ થોડી રહી, વ્યાકુળ મન મત હેય; ધીરજ સબકે મિત્ર છે, કરી કમાઈ મત ખાય. ઉંચું પદ આશ્રય વિના, કાઈ નથી પામેલ; કદીએ ઉંચી નવ ચડે, વણ આધારે વેલ. નેકી કરકે નેક, બદલેકી નહીં આશ; દામ કીસીસે માગે નહીં, ફુલ જે દેવે બાસ. ગરવા સહેજે ગુણ કરે, કંડાર કારણ ન જાણ; મેહુલા બરસે સરવર ભરે, કબુ ન માગે દાન, કાગા વહાલું કુંભ જળ, સ્ત્રીને વહાલી વાત; બ્રાહ્મણને ભજન વહાલું, ગઠ્ઠા વહાલી લાત, મોટા સંગ મોટા મળે, કરે શેખની વાત; બાટા સંગ ખોટા મળે, હસી હસી દે હાથ.. ભલા ભલાઈ ના તજે, ભલા ન બેલે બદ; છસ દીલ દયા ધર્મ છે, હે સમુખ શીરી શબ્દ. હરી હીરાકી કાટડી, બાર બાર મત ખોલ; હીરકા જવાહરી મીલ, જબ હીરકા મોલ,
૧૬૫
૧૬૬
૧૬૭
૧૬૮
૧૬૯
૧૭૦
૧૧
૧ કંડારૂપીઆ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com