________________
કહેવતસંગ્રહ
૪૦૫
૧૮૮
૧૮૯
૦
કબુધ કબુ ને વીસરે, સો સાધુકે સંગ; મુંજ ડુબેયા ગંગ પણ, મન તંગકા તંગ. ૧૮૭ કહાં કહું કિરતારકું, વામે ઐસી ભુલ કંટક ઝાડ ગુલાબકે, વાકે સુંદર પુલ. જાકે પાંઉ પેનીઆં નહી, ઊહે મીલે ગજરાજ; વિષ દેતાં વિષયા મળી, ભલે ગરીબી નિવાજ. વાવીએ કડવી તુંબડી, ઉતરે તુંબ હજાર; એક એકથી કડવાં અધિક, અપરંપાર અપાર. વ્યાપારે ધન સાંપડે, ખેતી, થકી અનાજ; અભ્યાસે વિદ્યા મળે, ખાંડા બળથી રાજ. અન્ન સમાન ન ઔષધિ, જરણ સમે ન જાપ; કૃષ્ણ સમો ન દેવતા, નિંદા સમે ન પાપ. ૧૨ કલ્પર સંપત ના મીલે, કલ્પ વિપત્તિ ન જાય; મનકે એહી સુભાવ હે, બિન કલ્પ ન રહાય. ૧૯૩
સોરઠા છત હીણે સરદાર, મત વણાં માનવ રખે; અંધે અશ્વ અસ્વાર, રામ રખવાળાં રાજીઆ, ગાડાં મોડે ગુણ કરો, ભોય ભેળાં વસો; આજે, નાત ને એર, કમાણસને કશો.
દાહરા ઊપકારી ઉપકાર જગ, સબસે કરી પ્રકાશ;
ર્યું કટુ મધુરે તરૂ મલય, મલયજ કરત સુવાસ. ૧૯૬ ફેર ન વહી હે કપટસૅ, જે કીજે વ્યાપાર; જયસે હાંડી કાણકી, ચડે ન દુજી વાર." ૧૯૭ માયા મરી ન મન મરા, મર મર ગયે શરીર;
આશા કૃષ્ણ ના મરી, કહે ગયે દાસ કબીર. ૧૯૮ ૧ ચંદ્રહાસને વિષ દેતાં પ્રભુએ કૃપા એવી કરી કે પ્રધાનની દીકરી વિષયા મળી. ૨ કલ્પકલ્પાંત કરવાથી. ૩ ગાડાં હોડે એટલે એટલો બધો ગુણ કર કે ગાડાં ભરાય. ૪ ઉપકારી જગતમાં માણસે ઉપર ઉપકાર જાતભાતને ભેદ બતાવ્યા વગર કરે છે. જેમ મલયાચળનાં ચંદનનાં વૃક્ષ, કડવાં, મીઠાં, બધાં ઝાડેને સુવાસિત કરે છે તેમ ૫ કપટ વ્યાપારમાં કરવું નહીં, કેમકે કપટમાં એક વાર ફાવી શકાય, બીજી વાર ફાવી શકાય નહીં. જેમ લાકડાની હાલી ચુલા ઉપર બીજી વાર ચડી શકે નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com