________________
કહેવતસંગ્રહ
૧૧૪
હસ્તી દંત, નારી વચન, પ્રીત કપટીની જેહ,
અંતરનાં ને બહારનાં, જુદાં જુદાં તેહ. ૧૧૩ હિંસાને સરોવર ઘણું, ને સરોવરને નહીં કે સજજનને નેહી ઘણું, દુરિજનને નહીં કેાઈ શિખામણ દીજે સમાણસને, નહીં દીજે એક ગમાર; પહેલો રેળે આપણને, પછી કુટુંબ પરિવાર. ૧૧૫ શિખામણ દઈએ મુરખને, લે નહીં ધ્યાનજ માંહે, આપ્યું વાનરને ફુલ સુંઘવા, તે ખેર્યું ગાંડજ માંહે. ભૂખ ન જાણે ભાવતું, ને) પ્રીત ગણે નહિ જાત; ઉંઘ ન જાણે સાથરે, જ્યાં સુતા ત્યાં રાત. ૧૧૭
સાખી મન મલે તે કરીએ મેલા, ચિત્ત મિલે હો રહીએ ચેલા; કબીરજી યું કહે સાધુ, સબસે શ્રેષ્ઠ જે રહે એકીલા. ૧૧૮
દેહરા કંચન તજો સુલભ, સુલભ ત્રિયાકે નેહ, નિદા સ્તુતિ ત્યાગ, તુલસી દુર્લભ એહ. લુખા સુકા પાયકર, ઠંડા પીણું પી; દેખ પરાઈ ચોપડી, કયું લલચાવે છ? ૧૨૦ નીચ નીચાઈ ના તજે, જે પાવે સતસંગ; તુલસી ચંદન લટકે, વિષ ન તજે ભુજંગ. ૧૨૧ તુલસી જગમેં યું રહે, ક્યું છઠ્ઠા મુખ માંહીં; ઘી ઘણું ભક્ષણ કરે, તોબી ચીકની નાહીં. ૧૨૨ મનકે બહુતે રંગ હે, છીન છીન બદલે સેય; એક રંગમે જે રહે, એસા વીરલા કેય. ૧૨૩ ઉંચે પાની ના ટીકે, નીચેહી ઠહરાય; નીચે હોય સે ભર પીએ, ઉંચા પ્યાસા જાય. ૧૨૪ સુલી ઉપર ઘર કરે, વિષકા કરે અહાર; કાલ તાહીકે ક્યા કરે, આવું પહેાર હેશિયાર? ૧૨૫ જાત ન પુછે સાધકી, પૂછ લીજીએ જ્ઞાન;
મોલ કરે તરવારકા, પડા રહેન દે મ્યાન. ૧૨૬ ૧ થોપડી=ધીથી પડેલી રોટલી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com