________________
કહેવત સંગ્રહ
૨૯૮
.
A
૧૦૧
૧૦૨
એક ભેખકે આશરે, જાતિવરણું છીપ જાત; જય હાથીકે પાઉમે, સબકે પાઉ સમાત, તુલસી નીચે જનસે, બને ન ઉંચો કામ; મઢત નગારા ના બને, યુવા કેરો ચામ. તન ભર સુના પહેરતી, ગલે મોતીકે હાર; એક દિન ઐસો આયો,(નારી) ધરઘરકી પની હાર. ૧૦૦ તાનસેનકે તાનમેં, સબ તાન ગુલતાન; આપ આપકે તાનમેં, ગદ્ધાબી મસ્તાન. તીર્થ ગયે નીચ જન, ચિત્ત ચંચળ મન ચોર; પાપ રતી ભર ના ઘટયો, દશ મણ લાયે ઓર. ભલે બુરે સબ એક હૈ, જબ લગ બોલે નાહીં; જાણ પડત કે કાક પીક, ઋતુ બસંતકે માંહી. ૧૦૩ સ તાલીએ રચ રહ્યો, જે જાહસે કામ; જયસા કીડા લીમકા, કહા કરે બસી આમ. ૧૦૪ તુલસી ઉનકી કેન ગત, બોલત બિના બિચાર; કટત પરાઈ આત્મા, કર જીલ્લા તલવાર. ૧૦૫ રાત ગભાઈ સોય કર, દિવસ ગુમાયે ખાય; હીરા જન્મ અમલ થા, સે કોડી બદલે જાય. તેજી ચમકે ચાબુકે, ટુંકારે રાજપુત; વધઘટ ભાવે વાણીઓ, કડાં અવાજે ભૂત. સંપતકે સગે ઘણે, એર બીપત પડે ઢલ જાય;
ર્યું ક્યું સંપત સાંપડે, હું હું આ લપટાય. ૧૦૮ બુરા ઢંઢનમે ચલી, બુરા મીલા ને કાઈ ફિર મેં દેખું આપવું, મેસેં બુરા ન કોઈ વહેતાં પાણુ નિર્મળાં, બધાં ગંધીલાં હોય; સાધુ જન રમતા ભલા, દાગ ન લાગે કેય. બંદા બહેત ન પુલીએ, ખુદા ખમેગા નાહીં; જોર જુલમ નવ કીજીએ, મૃત લોકકે માંહી. ૧૧૧ જોર જુલમ જે કીજીએ, તુરત દેત બતાય; છતા નર ગુમાન કરે, ઇતી ખત્તા ખાય. ૧૧૨
૧૦૬
૧૦૭
હ
૧ ભેખ ફકીરી, વૈરાગી સાધુ ૨ કડાં કમાડનાં, હીંડોળાનાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com