________________
કહેવતસંગ્રહ
૨૮૭
દાતાકે મન ધન નહીં, શરા મન નહીં શ્વાસ; પતિવ્રતાને પ્રાણ નહીં, દેહ ન સમજે દાસ. દાતારનું મુખ દેખતાં, દુઃખ જન્મનાં જાય; જેમ ગગા નીર દેખતાં, પાપ સઘળાં પળાય. પળાય તેટલું પાળીએ, ન પળાય તે શેક; ચામડાંના જોડા તેમ, ચામડાંની બોખ. દુઃખીઆ આગળ દુઃખ કહે, આધા દુઃખ વ લેત; સુખીઆ આગળ દુઃખ કહે, હસ હસ તાલી લેત. તુલસી પરઘેર જાયકે, દુઃખ ન કહીએ રે; માન ગુમાવે આપણે, બાંટ ન લેવે કાય. દલત બેટી સુમકી, ખરચી કદી ન જાય; પાળી પિષી મોટી કરી, પરઘેર ઉઠ ચલ જાય. નદી કિનારે રૂખડાં, વણ સીંચ્યાં સીંચાય; જે ન સીચે એક દીન, તે મૂળ સમૂળી જાય. ચલતી ચકી પથરી, દેખ કબીરા રોય; એ દો પડકે બીચ, સાબત રહ્યા ન કેય. કાઠી લુંટે કળી લેટે, લુંટ ચાર ચકાર; ભર વસ્તીમાં ભેખ લૂંટે, થઈ વેશ્યાના યાર. નદી વાંકી વળામણે, ને કરસણ વાંકી જાર; પુરૂષ વાંકે પાઘડી, નેણ વાંકી નાર, પાન ખાઈએ કેવડી, ને માહે કાથાને રંગ; બાઈડી વખાણું પાતળી, જેનાં વાળ્યાં વળે અંગ.
સેરો પાણુમે પાષાણ, ભીંજે પણ ગળે નહીં; મુરખ આગળ વણ, રીઝે પણ બુઝે નહીં.
| દોહરા ફરતે ફરતે જુગ ગયે, પાવ કેસપર ગામ; ભેદ બિના ભટકત ફરે, કાન બતાવે કામ? માંગન મરણ સમાન છે, મત. ફાઈ માગ ભીખ;
માંગનસે મરણું ભલાં, એ સરકી શીખ ૧ વાણી==ા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com