________________
કહેવતસંગ્રહ
હીરા પડ્યા બજારમ, રહ્યા છાર લપટાય; કહીએક મુરખ ફીર ગયે, પારખ લીયા ઉઠાય. જુગારી હાથે વાંક, વાનર કેટે હાર; ગાંડી માથે બેડલું, છાજે કેટલી વાર? જિતેન્દ્રિય સરદાર હે, જીસકા જુગ પરાજ; છંદગી વો નરકી જલે, જે ઇદ્રિકા દાસ. છાયા એટલાં છાપરાં, ને નળીઓ એટલાં ઘર; દાસ દવારકે એમ કહે, કુંવારા એટલા વર. તુલસી ધીરજ મન ધરે, હાથી મણભર ખાય; ટુકડા અન્નકે કારણે, શ્વાન ઘરોઘર જાય. પાપ કરતાં વારીએ, ધર્મ કરતાં હા; બે મારગ બતલાવીએ, પછી ગમે ત્યાં જ. બળ ડું ને ગરજે ઘણું, રહે છે ઠામ શરદ; સૌથી કરડે ચગણું, મચ્છર બડે મરદ. મુરખની વાતો બળી, જે વાતે ઘર જાય; પંડિતની લાતો ભલી, જે વાતે ગુણ થાય. તરે તરણ ને તુંબડું, તરે ગાય ને વહાણ; તરે ભાગ્યશાળીનું પુણ્ય, ન તરે પાપી ને પહાણ. સિંહ ગમન, પુરૂષ વચન, કેળ ફળે એક વાર; ત્રિયા તારણ ને હમીર હઠ, ચડે ન દુજી વાર. લાખા જેડા લખ વ્યા, ઉનડ જેડા અદ્ભ; હેમર હેડા ઉન હલીઆ, ફરીને ઘણી વ.' ચકવા ચકવી ચતુર નર, નિત નિત રહે ઉદાસ; ખર ઘુવડ એર અબુધ નર, સદા મગન પૃથુરાજ. માખી મકાડે મુરખ નર, સદા રહે લપટાય; ભમર ભેરીંગ ચતુર નર, કરડી આઘે થાય. કહેતે સે કરતે નહીં, મુખકે બડે લબાડ; કાલા ન્હ લે જાએગ, સાહેબકે દરબાર. બપૈયા મન ધીર ધર, દેખ દયાલકે ધ્યાન;
અજગર હસ્યો પારધી, મુઓ ચતુર સુજાણ. ૬૮ ૧ ગ્યા ગયા. ૨ હેમ હેડાઉં કરછી હતું, કરણ જેવો દાનેશ્વરી હતા. ૩ હલીઆચાલ્યા. ૪ વટ્ટ માર્ગ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com