________________
કહેવતસંગ્રહ
લેકું હરનામ હે, દેને અન્નદાન; તીરને; આધીનતા, બુડનકું અભિમાન, કાટી કામ લાગે રહે, એક ધકી લાર; કીયા કરાયા સબ ગયા, આયા જબ અહંકાર. હિંસા બગલા એક રંગ, માન સરોવર માંહી; બગલા ઢંઢે માછલી, હંસા મોતી ચાહી. હંસ શ્વેત બગ શ્વેત છે, પણ એમાં છે ફેર; હિંસ ભક્ષ મેતી કરે, બગ મીન મિડક વેર. ચંદન પડા ચમાર ઘર, નિત ઉઠ કુટે ચામ; ચંદન બિચારા કયા કરે, પડ્યા નીચર્સે કામ? સમજે સમજે સબ કહે, સમજ્યો કછુ ન જાય; સમજુસે સમજુ મીલે, તબ કુછ સમજ્યા જાય. જેને રાખું બગલમાં, તેજ વેરી હોય; ચંદન રૂએ સાસે ભયો, મારું સગું ને કાય. જબ લગ જાકી અવધ હે, પહોંચ્યો નહીં કરાર; તબ લગ તાણું માફ હે, ગુહા કરે હજાર. સમજુકે ચિંતા ઘણી, મુરખમું નહીં લાજ; ભલે બુકી ખબર નહીં, પેટ ભરનર્સે કાજ, ચંદ્ર બીન કૈસી ચાંદની, મોતી બીન કૈસો હાર; કાજલ બીન જયસી કામની, પીયા બીન ક્યા સીગાર ચંદા વેરી વાદળાં, જળ વેરી શેવાળ; પુરૂષ વેરી ઊંઘ છે, માછલી વેરી જાળ. જીવતાં જશ નહીં, જશ વિના નહીં જીવંત; જશ લઈને જે ગયા, રવિ પહેલાં ઉગત. પંડિત ઓર મસાલચી, દેને સુજે નાંહી; એરનકે કરે ચાંદની, આપ અંધેરે માંહી. જબ ગુનકા ગ્રાહક મીલે, તબ ગુન લાખ બીકાય; જબ ગુનકા ગ્રાહક નહીં, કૌડી બદલે જાય. જીસે રામકો ડર નહીં, નહીં પંચકી લાજ; ઉસે છેડ ક્યા કીજીએ, ચુપ ભલી મહારાજ.
૧ ચંદનને કટકે મેધરી જે. ૨ એર બીજ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com